SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ તરીકે સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ માટેનું મુખ્ય કારણ તેમની ચપળ વ્યવસ્થા–શક્તિ અને કાર્ય કુશળતા જ છે. મુશ્કેલીના સંજોગોમાં પણ તેઓ શાન્ત રીતે અદભૂત સામને કરી શકશે. આ ઉપરાંત આ લોકે વૈદ, ડૉકટરે, શસ્ત્રો તેમજ મીકેનીક એજીનીયર તરીકે પણ સારી નામના મેળવી શકે છે. કુદરતી રીતે જ તેમની વલણ રસાયણિકવિદ્યા તરફ વળેલી હોય છે એટલે તેઓ દવાવાળા તેમજ રંગનાર તરીકે પણ સુંદર કાર્ય કરી શકે છે. આ લેકે માન–ચાંદનાં પ્રેમી હોય છે. તેમનાં કામને લોકે વખાણે-વાહવાહ બોલે તે તેમને ખૂબ ગમે છે. આ ગુણને લઇને સ્વાભાવિક રીતે જ તેમને સરકારી નોકરી વિશેષ પ્રમાણમાં ગમે છે. ઉંચા હોદાઓ લેવા–તે માટે પ્રયત્ન કરો એ આ લોકોની ખાસ ટેવો છે. આ લોકમાંના કેટલાકે સારું જ્ઞાન સંપાદન કરે તો તેઓ ડીટેકટીવો તરીકે પણ સારી કીતિ મેળવી શકે છે. સૂક્ષ્મ અભ્યાસની તેમની ટેવ હોવાથી આ ધંધો તેમને સારી તક અપાવે છે. ટીકાકારે, કટાક્ષકારે ખાસ કરીને આજ તારીખમાં જન્મેલા માલમ પડી આવે છે. વૈજ્ઞાનિકે તરીકે પણ આ લોકોને ઝળકતી ફતેહ મળે છે. પ્રસિધ્ધ વૈજ્ઞાનિક સર રમન વેંકટ પણ આજ તારીખેમાં જન્મ્યા હતા. લેખકે, ટીકાકારે, પત્રકારે અને જાહેર વક્તાઓ મુખ્યત્વે આ રાશિની તારીખમાં જન્મેલા મળી આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy