________________
કરે છે અને વૃધ્ધાવસ્થામાં તેને એગ્ય ઉપયોગ કરે છે. કંગાલીયતને તેઓ ધિકકારે છે.
લગ્ન
આ તારીખેમાં જન્મેલાઓએ પોતાનાં લગ્ન તા. ૨૧ મી એપ્રિલથી તે તા. ૨૦ મી મે (વૃષભ રાશિ) અને તા. ૨૨ મી સપ્ટેમ્બરથી તે તા. ૨૨ મી અકબર (તુલા રાશિ) સુધીમાં જન્મેલાઓ સાથે કરવા જોઈએ. કૌટુમ્બિક સુખ
પતિ-પત્નિ એક બીજો પ્રત્યે પ્રેમથી રહે તે આ લોકોનું સંસાર સુખ અતિ ઉત્તમ રહે છે. સંતાનોની તેમના ઉપર કૃપા હોવાથી તે સારું સંતાન સુખ ભોગવી શકશે. પુત્રે અજ્ઞાંકિત ડાહ્યા અને માતા-પિતાને સુખ આપનારા નીવડશે. પતિએ પત્નિ તરફની અને પત્નિએ પતિ તરફની શંકા-વહેમની દ્રષ્ટિને તદન દૂર કરી નાંખવી જોઈએ. જે જરા પણ વહેમના વમળમાં તેઓ સપડાયા તો પછી તેમનાં જીવનને સુખી બનાવી શકવાની આશા રહેતી નથી પતિ-પત્નિએ સંપથી રહેવું, વિશ્વાસથી વર્તવું અને કંઈપણ વાતને ગુપ્ત ન રાખવી એ આ તારીખોમાં જન્મેલાઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે.
આ લોકોને મોટાભાઈ તરફથી સારું સુખ મળી શકશે નહિ. તેવીજ રીતે નાના ભાઈ તરફથી પણ સુખની આશા રહેશે નહિ. ધ
આ તારીખેમાં જન્મેલા વ્યાપારી પેઢીઓનાં વડાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com