________________
સાચા ન્યાયને અધિકાર
*
પાય, જ્યાં દ્વેષનું માત્ર બીજ છે, ત્યાં એ બીજ ઉગી નીકળે, જોરથી શાન્તિ સ્થાપતાં ઉલટી અનિફાટી નીકળે.
સૌ જાણે છે કે જગલી લેક વૈદુ જાણે નહિ, ત્યારે રેગીને ભૂત વળગ્યું છે એમ માની તેને ઝાડી-ઝપટી એ રોગ-ભૂત કાઢવા મંડી જાય. તેઓ કેલાહલ કરી મૂકે, નાચે ને રેગીને મારે, પ્રલયકાંડ મચાવી મૂકે. અંગ્રેજ પણ હિન્દુમુસલમાનના વિરોધરૂપ રોગનું એ જગલી લેકના જેવું એસડી કરે, તે રેગીનું મોત થાય; બાકી રોગ તે કઈ રીતે ટળે નહિ. એક ભૂતને ઝાડીઝાપટીને કાઢવા જતાં બીજું ભારે ભૂત આવી પડે, અને એને તે કઈ રીતે કાઢી શકાય નહિ.
અનેક હિન્દુ માને છે કે, વિરોધ મટાડે એ સર કારને અંદરને અભિપ્રાય નથી. કેસ વગેરેને લીધે હિંદુ મુસલમાન ધીરે ધીરે એક રાતે ચઢે છે એટલાજ માટે સરકાર એ બે ધર્મવાળાઓમાં ભેદ જગાવે છે, અને મુરલમાન મારફત હિંદુને દબાવી મુસલમાનને સતિષવાની અને હિંદુઓને વશ કરવાની એની ઈચ્છા છે.
વળી લઈ લેન્સડાઉનથી માંડીને લૈર્ડ હેરિસ સુધીનું સૌ કહે છે કે, એવી વાત જે મેઢે બેલે, તે પાખંડી–જૂદાબેલે.
આપણે પણ એમની એ વાતને અવિશ્વાસ કરતા નથી. કોંગ્રેસ ઉપર સરકારની બહું પ્રીતિ ન હોઈ શકે, અને મુસલમાન હિન્દુની સાથે મળીને કેસ બળવાન ન બનાવે એવી ઈરછા પણ તેમની હાય એ પૂરી રીતે સંભવે છે. તે પણ રાજ્યના બે મુખ્ય સંપ્રદાય વચ્ચે વિરોધ રેપી દેવે એ કેઈ લાંબી નજરવાળી સરકારને ઈરાદે હાય નહિ. જુદાઈ હોય એ તે સારી, પણ એ જુદાઈ રાજ્યકારભારમાં શાન્ત હોય તો ઠીક પડે. સરકારનું દારૂખાનું હાથ લગાડતાં તે ઠંડું છે, પણ તેની સળગી ઉઠવાની શક્તિ કંઈ નાશ પામી નથી. હિન્દુ-મુસલમાનની અંદરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com