________________
અપમાનના અલા
વ
સાક્ષી નબળા, તેમાં વળી આપણા પેટમાં રહી તલ્લી, તેથી આપણું શરીર નખળું; એટલે આપણે સહેજમાં મરી પડીએ ત્યારે આપણને ન્યાય મળવા કઠણ થઇ પડે,
આ બધી નમળાઈ આપણે દુઃખ અને લાજ સાથે કબૂલ કરવી પડે છે, પણ સાથે સાથે ચાખ્યુ' કહી દેવુ' પડે છે કે, ઉપરાછાપરી આવા મનાવથી દેશના લેકનાં મન ઊઁચાંનીચાં થઇ ગયાં છે. સાધારણ લેાકા તા કાયદાને ને પુરાવાના વિચાર કરી શકે નહિ.
સાધારણ લેાકજ મૂઢ હાય છે, એવે શાને દોષ દેવા? એવી જગાએ સરકાર શું કરે? જ્યારે તેએ જીએ કે અમુક ડેપ્યુટી માજીસ્ટ્રેટ આરૈપીઓને માટે ભાગે છેડી મૂકે છે ત્યારે તેઓ એમ તે ન માને કે બીજા માજીસ્ટ્રેટ કરતાં તે સારો ન્યાય આપનાર છે, અને સાક્ષી--પુરાવાની સાચજૂ ગ્રુવટથી તપાસ્યા વગર આપીને સજા કરતાં અચકાય છે અને તેથી તેની ધબુદ્ધિ તથા ન્યાયશક્તિને માટે ઉંચી પદવીએ તેને ચઢાવવા જોઇએ, અથવા સરકાર જુએ કે અમુક પેાલીસ અમલદાર જીલ્લામાં ગુનાહુ ની સંખ્યાના પ્રમાણમાં થાડા આરેપીઓને પકડે છે અથવા પકડેલામાંથી અનેકને છેડી મૂકે છે, ત્યારે તેઓ એમ તે તર્ક કરે નહિ કે ખીજા અમલદાર કરતાં એ અમલદાર સારા સ્વભાવના છે, અને સારા લેાકને ચાર માની પકડતા નથી અને ખેાટા પુરાવા ઉભા કરી કેસમાં રહેલી ખારીએ જાણી જોઇને પૂરી દેતા નથી. માટે એને ઉત્તેજન આપવાને માટે ઉપરના ગ્રેડમાં મૂકવા જોઈએ. આપણે આ જે દાખલા અનુમાનને માટે લીધા તેમાં ન્યાય તથા ધર્મ થવાના વધારે સંભવ છે. પરંતુ કાઇથી પણ અજાણ્યું નથી કે, સરકારને હાથે આવા કોઇ અભાગીઆ ન્યાયી માણુસને ઉત્તેજન કે ઈનામ મળ્યું નથી.
સરકારના જેટલી ઝીણી બુદ્ધિ તે સાધારણ લોકમાં હાવાના સ‘ભવ નથી, એ તે અચારા જાડી બુદ્ધિથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com