________________
કસક
જ
*
==
=
४-अपमाननो बदलो
એક વાર કેઈ ઉંચી પદવીના બંગાળી અમલદારને ઘેર કેઈ કેલેજના અંગ્રેજ ફેસરને નેતર્યો. તે વખતે ન્યુરીના હકના બીલને માટે દેશમાં કે લાહલ મચી રો હતે.
જમી રહ્યા પછી નારીમંડળ પાસેના ખંડમાં ચાલ્યું ગયું, અને પુરુષમંડળમાં યુરીના બીલની વાત નીકળી. અંજ પ્રેફેસર બોલ્યા કે જે દેશના લેક અર્ધ સુધર્યા, અર્ધા ભણ્યા, જેમને ધર્મનીતિને આદર્શ ઉંચે નહિ, તેમને યુરીને અધિકાર આપવામાં આવે તે એમને હાથે નુકસાન થઈ બેસે,
એ સાંભળીને મનમાં આવ્યું કે, અંગ્રેજ એટલે મેટે સભ્ય થઈ પડે છે કે, આપણે હાથે સભ્યતાનું રક્ષ થઈ શકે એ વાત એને બહુ મોટી લાગે છે. આપણે નૈતિક આદર્શ કેટલે ઉન્નત થયેલ છે કે કેટલે પાછળ રહ્યા છે તે તે હું જાણતા નથી, પણ એટલું તે જાણું છું કે જેને ઘેરા મહેમાન થઈ મિષ્ટાન્ન ઠેકીએ, તેનાં ભાઈભાંડુનું ભુંડું બેલી અપમાન કરવું, એ આપણા દેશના આચારવિચારથી તે વિરુદ્ધ છે.
પ્રફેસર સાહેબ બીજી એક વાત બોલ્યા, એ વાત માત્ર કડવી ને અસભ્ય જ નથી, પણ કેઈ પાશ્ચાત્યને મેથી નીકળે નહિ એવી છે. એ રાહેબ બોલ્યા કે જીવનની પવિત્રતા ઉપર હાથ નાખવે એ કલંક છે, એ વાતનું ભાન અંગ્રેજ કરતાં હિંદીને બહુજ ઓછું છે. એને પરિણામે ખુની સામે હિંદી યુરોના મનમાં જોઈએ એટલે તિરરસ્કાર થતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com