________________
કર
ભારતધમ
શાયર એ કંઈ સ્વપ્નની વસ્તુ નથી. ભારતનું દુઃખ સાચુ', તેમ લે કેશાયરના લાભ પણ સાચા, અને લેફૅ શાયરનું બળ પાકું ! લે’કેશાયરને છેડીને ધારાસભામાં કાઈ કાયદા કરીએ, પણ લે'કેશાયર આપણને છેડે ? વજ નહી છોડતા I વાત સાચી છે કે કામળીના શરીરમાં જોર બહુ છે,×
ચારે આજીની સ્થિતિને ગણકાર્યા વિના ઉતાવળે ઉતાવળે એકાદ કાયદો પસાર કરી દીધા; પણ તે અમલમાં મૂકવા એ જેવી તેવી વાત નથી, તેમ એ કાયદા રદ કરવાથી પણ માન રહે નહિ. નવાબની માફક એમ પણ ન કહેવાય કે, મને જેની જરૂર લાગશે તે કરીશ; ને જી ખાજીએ ન્યાયમુદ્ધિમાં આવે તે કરતાં પણ વાંધા પડે, પરિણામે સ્મા સકટ દશાની વાત ફાઇને કરતાં પણ શરમ આવે. ખરેખર, આ દુઃખની વાત છે.
આવી સ્થિતિમાં જ્યારે આપણે દેશી સભામાં ને દેશી છાપાંમાં ફેલાહલ કરવા માંડીએ, ત્યારે સાહેબ લેાક વચ્ચે વચ્ચે આપણને સેટી દેખાડવા પડે અને સરકાર ને કે આપણું શરીર હાથ લગાડતાં સર્કાચાય, પણ તેના નાના નાના અધિકારીએના હાથમાં એક વાર કઇ કારણે આવી પડ્યા તેા છેડે નહિ; તેમજ આ દેશમાંના અંગ્રેજનાં માટ મોટાં છાપાં, એક થઈ ગયેલાં કૂતરાંની પેઠે દાંત દુખાડી આપણી સામે જોરથી, શ્વાસ ખાધા વગર ભસવા મંડી પડે. ભલે અમે તે જાણે ચૂપ રહ્યા, પણ તમારા પેાતાને અટ કાવી જુએ જોઈએ! સ્વાર્થની પરવા કર્યા વગર ધની ધજા લઈને તમારા જ કેટલાક જણ ઉભા છે તેમને દેશવટો આપા ોઇએ ! તમારી જાતિપ્રકૃતિમાંજ જે ન્યાયપરાયશુતાના
× એફ નદીમાં રી તરતું જતું હતું. કાંા ઉપરતે એક માણુસ તેને ફામળી ધારી લેવા પડયા. રીછની પાસે જા તેને માથ ભીડી. રીછે સામી બાથ મારી, ઘણુય શ્વેર કરે, પણ બહાર અવાય નહિ; કાંઠાના લેકે પૂછ્યું, આવા કેમ નથી ? જવાબમાં તેણે કહ્યું, कंबल नहीं छोडता ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com