________________
વારતા
પિતાની ચીને કીકીઆરીએથી ગામ ગજાવી મૂકે, ત્યારે સામેથી આવતા પિતાની સભ્ય જાતિના આદમીની સામે જોઈને બેલી ઉઠે કે એ કાળા છોકરાને ઠીક સજા કરી છે. એમ ના કહે કે ભૂખ લાગી હતી તેથી લૂંટી લીધું છે!
પ્રાચીન કાળની એ ચેરીમાં અને આજની ચેરીમાં અનેક ભેદ છે. આજની લૂંટાલૂંટમાં પહેલાંના જેવી નિર્લજજતા નથી, બળનું અભિમાન નથી. આજ તે પિતાનું કામ કરવા જતાં આબરૂને વિચાર થઈ આવે છે, ને તેથી દરેક કામને ન્યાયપૂર્ણ કરાવવું પડે છે. તેથી કંઈ કામ કરવું પહેલાંના જેટલું આજે સહેલું નથી, એટલે પ્રાચીન કાળના ચેર લેક કમનસીબે આ ઓગણીસમી સદીમાં અવતરે તે તેમને અવતાર એળે જાય!
આમ છતાં પણ સંસારમાં એવા લેક નથી અવતરતા એમ નથી. ઘણા ય ચેર અવતરે છે તે ખરા, પણ એકદમ એમને ઓળખી શકાતા નથી. અગ્ય સ્થળ-કાળમાં એ પડ્યાથી વખતે પિતાને પણ એ નહિ ઓળખી શકે. ગાડીએ ચઢીને ફરે, વર્તમાનપત્રો વાંચે, હીસ્ટ રમે, સ્ત્રીમંડળમાં મીઠી મીઠી વાતે કરે, કેઈને વહેમ પણ ન આવે કે આ ધાણું ખમીસ પહેરીને રેબીનહૂડનવે અવતાર અવતર્યો છે! પરંતુ યુરોપની બહાર જઈને તે એકદમ પિતાનું સ્વરૂપ પૂરી રીતે બેલે. ધમનીતિની ચાદર ફેંકી દીધી છે એવી રુદ્રમૂતિ ની કથા તે આગળ કહી ગયો છું. પણ યુરોપના સમાજમાં રાખ નીચે ઢંકાયેલા અંગારાને તાપ કંઈ ઓછો નથી.
એ જ લેકે આજકાલ બેલી રહ્યા છે કે, બળનીતિની સાથે પ્રેમનીતિન જોગ કર્યો હોય તે નીતિનું નીતિપણું વધી શકશે, પણ બળનું બાળપણું ઘટી જશે. પ્રેમ, દયા એ ચી વાત સાંભળવામાં તે સુંદર છે, પણ જ્યાં આપણે લેહી રેડીને અધિકાર સ્થાપે છે, ત્યાં નબળા જમાનાને ન બળી નીતિને કેમળ છોકરે લાગણીનાં આંસુ પાડ આવે તેથી અમને ત્રાસ છૂટે. અહીં સંગીત, સાહિત્ય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com