________________
કડ
३-राजनीतिनी बेवडी दशा
સાધારણ રીતે ન્યાય, દયા વગેરે અનેક મોટા મોટા ગુણ પોતપોતાના સરખા લેક તરફ જેવી રીતે દેખાય તેવી રીતે હલકા લેક તરફ દેખાય નહિ. પિતાને સામે વડીઓ લેકની સાથે ચાલવામાં પાળેલા ઘેટા જેવા નરમ રહે છે તે જ માણસે પિતાથી નબળા લેક સાથે જંગલના વાઘ જેવા, નદીને મગર જેવા કે આકાશને ગીધ જેવા શરા બને છે.
યુરેપિયન લેક યુરોપમાં જેવા સભ્ય, દયાળુ અને ન્યાયી રહે છે એટલા બહાર રહેતા નથી. એનાં પ્રમાણ આજ સુધીમાં ઘણાં મળી ગયાં છે. જેઓ ખ્રિસ્તીની સાથે ખ્રિસ્તી બની જાય, તેઓ પારકે ઘેર બીજાના ઉપર આવી પડે અને અ-ખ્રિરતીને ગાલ ઉપર લપડાક મારી બીજે ગાલ ધરવાનું કહી ખ્રિસ્તી થવાને ઉપદેશ કરે, અને એ અ– ખ્રિસ્તી ડાહ્યા થઈને ભલી રીતે ખ્રિસ્તી ન થાય બીજો ગાલ ન ધરતાં આ ડુંઅવળું જુએ તે તરતજ તેને કાન પકડી ઘરમાંથી બહાર કાઢે, અને એના ઘરમાં પોતાનાં ખુશીટેબલ ને પલંગ સજાવી દે, તેનાં ખેતરનું અનાજ ઉઝરડી લે, એની ખાણમાંથી સોનું ખેતરી લે, તેની ગાયે દેહી લે અને એનાં વાછરડાં કાપી બબરચીખાનામાં મેકલી દે.
સભ્ય ખ્રિસ્તીઓએ અમેરિકામાં કે પ્રલય કર્યો હતું અને આસ્ટ્રેલિયામાં માનવજાતિને કે ભયંકર સંહાર કર્યો હતે, એ વાતે હવે તે જૂની થઈ ગઈ એટલે એને ઉકેલવામાં માલ નથી. દક્ષિણ આફ્રિકામાં માતા બેલવાળા વિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com