________________
વિદેશી અને ભારતવષ
૪૩
થોડા વખતમાં ઉડી જાય છે, પણુ પછી જો એ કાગળને દેવતા ઉપર ધરીએ તે બધું લખેલુ પાછું કાનામાત્ર સાથે ફૂટી ઉઠે ! પૃથ્વીની મેાટા ભાગની સભ્યતા એ શાહીના જેવી છે; ધીરે ધીરે ચાલી જાય ને વળી સારે નસીએ નવી સભ્યતાના સબંધમાં આવતાં નવજીવનને તાપે ફ્રી ફૂટી ઠે. એમાં કશુચ અસવિત નથી. આપણે તે એ આશા કરતાજ આવ્યા છીએ. એ આશાથી ઉત્સાહિત થઇ આપ ણા સમસ્ત પ્રાચીન પેથી-કાગળ આ તાપ આગળ ધરીએ છીએ. જે એના ઉપરના અક્ષરશ ફરીથી ફૂટી ઉઠશે, તેજ પૃથ્વીમાં આપણા ગૌરવનુ રક્ષણ થશે-નહિ તે વૃદ્ધ ભારતના જરાજીણું ઈંડુ સભ્યતાની મળતી ચિતામાં સમર્પણ કરી લેાકાન્તર ને રૂપાન્તર પ્રાપ્ત થાય એમાંજ સતિ,
આપણામાં એક માનવતે સ'પ્રદાય છે, તે વમાન પ્રશ્નના વિચાર કરી રહ્યા છે. તેમના ભારખાનામાં આ પ્રમાણે ભર્યું છેઃ
'
વિદેશીએની સાથે આપણે બહારના અનેક ભેદ છે. એ બહારના ભેદજ પ્રથમ તે સૌથી પહેલાં આંખને અથડાય છે, અને તેથીજ તે વિદેશીએના અંતરમાં આપણે માટે દ્વેષ રોપાય છે. માટે અને ત્યાંસુધી તે બહારના ભેદ ટાળી દેવા જોઇએ, જે સમસ્ત આચાર, વ્યવહાર અને દેખાવ એ પાશ્ચાત્યાને બહુ દિવસના અભ્યાસપૂર્વક સારા ને સુંદર લાગે છે એ ગ્રહણુ કરી લેવામાં દેશને લાભ છે. પહેવુ, એઢવુ, ખ વુ'પીવુ', ચાલવુ એવુ, એ પાશ્ચાત્યેના જેવુ થઈ નય અને ભાષા સુદ્ધાં પણ પર્દેશી થઇ જાય તે એક મેહુ વિઘ્ન ચાલ્યું જાય, ને બે જાતિઓ વચ્ચે મેળ મળી જાય. અને પછી આપણા આત્મસમાનનું રક્ષણ કરવાના ઉપાય સહેજે મળી શકે.”
હું તે! માનુ છું કે, આ વાત ઉપર વિશ્વાસ કરવા જેવુ નથી. બહારના ભેદ ટાળવા જતાં એક મુશ્કેલી તે એ કે, જોનારના મનમાં ખેટી આશા ઉભી કરવી પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com