________________
ભારતધર્મ *
ndan
ત્યાર પછી આ વેશપહેરવેશ. એમાં એ બે જાતિએમાં એટલે મોટે ભેદ છે કે આપણને જોતાંજ એને સૂગ ચઢે.
શરીર અધું ઢાંકી રાખ્યું હોય તે પણ એમાં અનેક સદ્દગુણનું પોષણ કરી શકાય, મનનો ગુણ કંઈ એ છેડ નથી કે જે છાયામાં રાખે હેાય તેજ વધે. સદ્દગુણ ને છન બનાતમાં ન ઢાંકીએ તેય બીજી રીતે પાણી શકાય; એ તર્ક કર્યો ચાલે એમ નથી. કારણકે આ તકને વિષય નથી, સંસ્કારને છે ભાઈ!
એક જણ બીજા પાસે આવતે જાય તે સંસ્કારનું બળ ઘસાય, પણ એ સંરકારજ પાસે આવવા ન દે ત્યાં ઉપાય શે? જ્યારે સ્ટીમરે ન હતી, અને સઢ ફફડાવતાં વહાણે માં આફ્રિકાને ફરીને લાંબે દહાડે વિલાયત પહોંચાતું, તે કાળે એ ગેરો હિંદી સાથે દોસ્તી રાખતે; પણ આજકાલ તે ત્રણ મહિનાની છૂટી મળતાં સાહેબ વિલાયત ઉપડે, ત્યાં જઈ ભારતની ચઢેલી ધૂળ ઝાડીઝપટી સાફ કરીને હતા તેવા ને તેના પાછા આવે; આવીનેય પાછા પિતાના જ સમાજમાં ફર્યા કરે, એમ જિતેલા દેશમાં રહેવા છતાં પણ ના રહ્યા જેવા રહે છે. જે લેક ઉપર રાજ્ય કરે તે તેમના ઉપર પ્રીતિ રાખ્યા વિના પણ રાજ્ય કરે છે. સાત સમુદ્ર પાર આવ્યા છતાં ઑફિસમાં જાણે દિવસે કામ કરવા આવતા હોય ને રાત્રે જાણે મછવામાં બેસી બૈરી સાથે ગરમ ગરમ ભાત ખાવા જતા રહેતા હોય એવી એમની ચાલ છે. ઇતિહાસમાં આ દાખલે બીજે કયાં મળે?
એક તે આપણે એમને હિસાબે રહ્યા વિદેશી, એટલે સ્વાભાવિક રીતે જ એમને આપણાં રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ ના ચે; તેના ઉપર પણ બીજું એક છેગું છે. ઍલે-ઇડિયન સમાજ આ દેશમાં જેમ જેમ જૂને થતું જાય છે, તેમ તેમ તેના ગુણની વૃદ્ધિ થતી જાય છે, તેની ટેવે જડ થતી જાય છે. કદી કે ગારામાં સ્વાભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com