________________
प्रवेश १७ मो
[ નગરજનેની એક ટેળ આવે છે. ] પહેલો માણસ – આટલા બધા રાજાઓ ભેગા થયા હતા એટલે આપણે તે એમ ધારતા હતા કે, જેવા જેવું થશે, પણ કેણ જાણે શાથી મામલે એ બદલાઈ ગયો કે પછી શું થયું તેની કોઈને કશી ખબરજ પડી નહિ!
બીજે માણસ–તમે સમજયા નહિ–તેઓ અંદર અંદર એકમત થઈ શક્યા નહિ-દરેકને બાકીનાઓ ઉપર પૂરેપુરે અવિશ્વાસ હતે.
ત્રીજો માણસ–મેઇનાથી પણ તેની ધારેલી - જના મુજબ લડાયું જ નહિ. કેઈ કહે કે આગળ ધસે ત્યારે બીજે કહે કે ના, હમણાં પાછા હઠીશું તેજ ફાવીશું કેઈ ગયા જમણી બાજુએ, ત્યારે બીજા દોડી ગયા ડાબી બાજુએ. આવી તે કાંઈ લડાઈ હોય ?
પહેલો માણસ-લડાઈમાં તે કેઈનું ચિત્ત જ ન હતું. રખેને બીજા ફાવી જાય તે તરફ જ દરેકનું લક્ષ દેડયું હતું.
બીજો માણસ––સોના મનમાં એ જ વિચાર કે ફળ બીજો ભોગવે તેને માટે હું શું કરવા કપાઈ મરું ? - ત્રીજો માણસ–-પણ એકલે કાંચીને રાજા ખરેખરે બહાદુરીથી લડશે, એ તો આપણે બધાએ કબૂલ કરવું જ પડશે.
પહેલો માણસ અરે ! તે હાર્યો ત્યાર પછી પણ કયાંસુધી તે તે પિતાની હારજ કબૂલ ન કરે એટલે તે તેને ગર્વ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com