________________
૪૦૦
અધારા રંગમહેલના રાજા
માં છે. તું પણુ આજના ઉત્સવમાં સામેલ થજે. સુરંગમા—મહારાજાધિરાજ ! આપની આજ્ઞા માથે
ચઢાવું છું.
રાજા—આજે મને પેાતાની આંખો વડે જોવાની રાણીને ઇચ્છા થઇ છે.
સુરગમા-રાણીજી આપને ક્યાં શોધે?
રાજા—જ્યાં મધુરમાં મધુર સગીતની હેલી મચી રહી હશે, જ્યાં પુષ્પાના પરાગના ભારથી હવા તરબતર થઈ રહી હશે-ત્યાં રૂપેરી પ્રકાશ અને સ્નિગ્ધ કામળ છાયાવાળા વિહારમ`ડપમાં.
સુરગમા—પ્રકાશ અને છાયા જ્યાં સ'તાકૂકડીની રમત રમી રહ્યાં હાય ત્યાં કાણુ કેાને આળખી શકે ? ત્યાં પવન તા ચંચળ અને ઉન્મત્ત બનીને વાતા હશે અને વસ્તુમાત્રમાં ત્વરિત ગતિ અને નૃત્યપરાયણતા વ્યાપી રહ્યાં હશે; ત્યાં જોનારની આંખ ગૂચવણમાં ન પડે તેા ખીજી' થાય પણ શું?
રાજાપણુ રાણીને મને ખેાળી કાઢવાની જિજ્ઞાસા થઇ છે તે ?
સુરંગમા—જિજ્ઞાસાને હાર ખાઇને પેાતાનાં આંસુ વડે પ્રાયશ્ચિત્ત કચે જ છૂટકા છે.
મીત
વગડાનાં પખેરાંની માફક ચંચળ અને ભ્રમન્ત નેત્રોને ચારે દિશાએ રવડી આવવું છે!
પણ એકવાર તેમને પેાતાને પરાજય સ્વીકારવા પડશે. જ્યારે વિશ્વમાહન સંગીત તેમના કુંડા લઇને તેમનાં હૃદયને વીંધી નાખશે ત્યારે તેમના ભ્રમણુના અંત આવી જશે. હાય ! વગડાનાં પુ'ખેરાંને વગડામાં રવડવાનું મન
થયું છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com