________________
૧૮
ભારતધમ
પનિત્રતા સ'ભાળીને ચાલવું તે બહુ કઠણ પડે; તેથી પવિત્ર તાના જેને વા વાચા છે એવા ખાપડો જીવ પેાતાના જીવનમાર્ગોમાં સાચાઇ સ કૈાચાઇને ચાલે, પેાતાના કાપડચાપડની પેઠે પવિત્રતાને પણ પેટીમાં ઘાલી સંભાળી મૂકે, આવી સ્થિતિમાં માણસને પૂરા વિકાસ કફ્રી થઈ શકે નહિ.
આત્માની અદર પવિત્રતાના પ્રભાવ હોય તે બહારની મલિનતા થાડીક સહેવી પણ પડે. રૂપને માટે બહુ ચીવટવાળા માણસ પેાતાના રગ ખગડી જશે, એ કે પૃથ્વીની ધૂળ, માટી, પાણી, તાપ, પવન—એ સૌથી નાસતે। ભાગે અને માખણની પૂતળી સમા ખની નિર્ભય સ્થાને ભરાઇ પેસે; ભૂલી જાય કે સુ'દરતા ને રંગ તા બહારની ઘેાભા છે, પણ તે સૌની પ્રતિષ્ઠભૂમિ જે સ્વાસ્થ્ય તે તે અ ંદર છે, અને તે જ મુખ્ય છે. જડને સ્વાસ્થ્યની દરકાર નથી, તેથી એને ઢાંકી રાખ્યું પાલવે, પણ આત્માને જો જડ માનતા ન હૈા તા બહારની મલિનતાનું કંઈક જોખમ લઇને પણ સ્વાસ્થ્યને કારણે, ખળવાન કરવાને કારણે તેને સાધારણ જગતના સંબંધમાં જોડવા જોઇશે.
આધ્યાત્મિક ભાભુપણાની વાત કેમ કહી હતી એ સમજાવુ'. ખાલી બહારના સુખની લાલસાને વિલાસિતા કહે. થાય, તેમજ ખાલી બહારની પવિત્રતાને આધ્યાત્મિક વિલાસિતા કહી શકાય. ખાવામાં, પીવામાં, સુવામાં આમતેમ જરા ફેરફાર થતાં પવિત્રતા અભડાઈ જાય એ ખાખુપણુ કહેવાય. એવા આબુપણાથી મનુષ્યત્વનુ' વીય નાશ પામે.
સાંકડાપણાથી ને જડતાથી અનેક વાર આપદામાંથી મચી જવાય, એ કબૂલ કરવુ' પડે છે ને એ વાત પશુ સાચી હું જે સમાજમાં માનવસ્વભાવની પૂરી જાગૃતિ અને જીવનના પ્રવાહ હોય તે સમાજમાં અનેક ઉપદ્રવમાં આવી પડાય. જ્યાં જીવન વધારે ત્યાં સ્વાધીનતા ય વધારે અને વિચિત્રતા ય વધારે. જો માણુસના નખ-દાંત તોડી નાખીને, અને ચાબુકના ભય દેખાડીને આહાર એ. કરી નાખવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com