________________
બરશ
લે.
રાજા હોય તે સારી વાત છે અને સાચા ન હોય તે તેમાં આપણું શું જવાનું છે?
કુંભ–પણ તમે કહે છે તેમ જે ખાલી પથ્થરજ ફેંકવાના હેતને તે તે હું પણ ફેંકવા લાગત. પણ અહીં તે નગદ રૂપિયા કાઢીને આપવા પડે છે, અને એમ જેને તેને નજરાણું આપતા ફરીએ તે ભીખ માગવાને વખત આવે તે કેમ ભૂલી જાઓ છે ?
માધવ–ચાલ હવે, આમ જે. પેલી રાજાની સ્વારી આવે છે! અહો ! આ તે ખરેખર રાજા જ છે! શી એની આકૃતિ! શી એની કાન્તિ! આવું રૂપ–તાજાં કમળનાં દળ જે ગાર વર્ણ, માખણના જેવી સુકુમારતા–આપણે કે ઈનામાં કદી જોયાં હતાં? કેમ કુંભ! તને શું લાગે છે?
કુંભ–દેખાય છે બરાબર રાજાના જે જ, એ. ખરેખરે રાજા હોય ખરે.
માધવ-જાણે બ્રહ્માએ તેને રાજા થવાને માટે જ ખાસ જતન કરી કરીને ઘડ્યો ન હોય એવી અદભુત, સુંદર અને મનમોહન તેની આકૃતિ છે ! આવી કોમળતા, આવી અંગકાન્તિ, આ સુગઠિત દેહ કે સામાન્ય મનુષ્યને તે સંભવેજ નહિ.
[“રાજા” પ્રવેશ કરે છે માધવ– રાજા! તમારે જયજયકાર છે ! તમને શ્રી–સંપત્તિ પ્રાપ્ત થાઓ? અમે તમારું દર્શન કરવા છેક પરેઢી આના અહીં આવીને તમારા આગમનની રાહ જેતા ઉભા છીએ. મહારાજાધિરાજ ! તમારી કૃપાને પ્રસાદ આપતી વખતે એ અમને વિસરી જતા.
ભ–મને તે આમાં કાંઈ વધારે ઉંડે ભેદ લાગે છે. હું તે જઈને આપણું બુઠ્ઠાદાદાને તેડી લાવું છું.
(જાય છે) ભા. ૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com