________________
૧૬
ભારતધમ
સરળતા કરી આપી હતી. પરંતુ આજે તે કરેાળીઆની જાળ જેવી જાળમાં સમસ્ત ભારતના બ્રાહ્મણુદ્ર સો હાથપગે 'ધાઈ પડયા છે, મર્યાં જેવા નિશ્ચળ થઈ પડયા છે. ન તે તે સ'સારનું કાજ કરી શકે છે કે ન તા તેએ પાર માર્થિક ચેગ સાધી શકે છે. પૂર્વે જે જે કામ હતાં તે આજે ખંધ થઈ ગયાં છે, આજે જે કામ જરૂરનાં થઈ પડયાં છે, તેને પણ પગલેપગલે વાંધા નડે છે.
ત્યારે જાણવુ જરૂરનું છે કે, આજ આપણે સ’સારમાં આવી પડયા છીએ, તે વખતે પ્રાણુ અને માન સ ́ભાળવુ' હાય તા નાના આચારવિચારને કારણે હંમેશાં થૂ થૂ કર્યો, પાટલીના ઈંડા ઉચા ઝાલી ચાલ્યું, નાકની ટીચકી ઉચે ચઢાળ્યે, ભેાંય ઉપર ધીરે ધીરે પગલાં મૂકીને હસે કર્યો ચાલશે નહિ-જાણે આ વિશાળ વિશ્વસસાર તે કઇ કાદવના કુંડ ન હાય, શ્રાવણ માસના લપસણેા રસ્તે ન હોય કે જેથી પવિત્ર પુરુષના ચરણુકમળ એને અડતાંજ અભડાય ! આજે જે પ્રતિષ્ઠા જોઇતી હોય તે ચિત્તની ઉદારતાના વિસ્તારની, સવ અંગે નીરાગ રતસ્થતાની, શરીર અને બુદ્ધિની પ્રબળતાની, જ્ઞાનના પ્રકાશની અને વિશ્રામવિનાની કા તત્પરતા જોઇશે.
અહુ જતન કરીને, પેાતાના પગને સાધારણ ધરતીથી ઉંચા રાખીને, પેાતાની મહામાન્ય જાતને ખુરશી ટેમલ ઉપર અદ્ધર રાખીને, બીજા સૌને તિરસ્કારવચન સ’ભળાવીને આપણે જે ઢંગે ચાલીએ છીએ એ તે આધ્યાત્મિક નવાબી કહેવાય. એવી નવાબીથી માણસ કામમાંથી નીકળી જાય ને કુંદમાં અંધાઇ પડે.
માત્ર જડ પદાથૅ તેજ કાચના ઢાંકણુ નીચે રાખી મુકાય. જીવતા પ્રાણીનેય જો મહુ ચેખ્ખું રાખવાને નિર્મળ સ્ટ્રા ટિકના ઢાંકણા નીચે ઢાંકી મૂક્યું હોય તેા ખરેખાત એના ઉપર ધૂળ તે। ન જ ચઢે, પણુ સાથે જીવ પણ ચાલ્યે! જાય. ધૂળ અને જીવને એયને ટાળવાના એ ઉપાય છે,
આપણા પડિતા કહે કે આપણે આશ્ચર્યકારક આય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com