________________
સાચા ઉપાય
૩૬૦
રીતે તેની શાખાઓ પ્રશાખાઓ ફૂટી નીકળશે; ઘેાડુ' ઘણું પણ કંઇ ઘડી કાઢી કૃતકા થયા કે તેની સાથે આન આપણી શક્તિ નહિ વિચારેલી રીતે નવી નવી સૃષ્ટિ વડે પેાતાને ચિરતા કરી દેશે. એ મિલનના માગ, સજનના મા એજ ધર્મના માર્ગ છે, પણ ધર્મના માર્ગ દુર્ગાંમ છે-દુર્ગમ પથસ્તવો વવૃત્તિા એ માગે જ આપણા સમસ્ત પારુષનું પ્રત્યેાજન છે, એનું ભાથુ સંઘરતાં આપણે સર્વસ્વનો ત્યાગ કરવા જોઈશે; એનું ઈનામ અહંકારને તૃપ્ત કરવામાં નહિ, અહંકારને વિસર્જન કરવામાં; એની સફળતા બીજાને હરાવવામાં નહિ, પણ પેાતાને પરિપૂર્ણ કરવામાં છે.
(ઇ. સ. ૧૯૦૯)
::-)
--- .........................s
......
श्रीभारतधर्म समाप्त
.......................................
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com