________________
ભારતધામ
એ પાડેલાં કાણાં એ બેયને સરખું માન મળે છે. અહીં પીંપળે ઉગી નીકળે તુટી ગયેલી ભીતવાળા મંદિરમાં દેવ ને ભૂત બંને સાથે વસે છે.
તમારા જગતજુદ્ધ માટે સેના તૈયાર કરવાની શું આ છાવણું? તમારું કળ કારખાનાં, અગ્નિ એક્તા હજાર હાથવાળા તમારા લેઢાના દાનનું કેદખાનું બનાવવાને માટે આ દાદળી ભીંતે શું કામ લાગશે ? તમારા અસ્થિર ઉદ્યોગને વેગે એની લુણાએલી ઇટે ભેંચે તે પડી જશે, પણ ત્યાર પછી પૃથ્વીની આ અતિ પ્રાચીન, ભેંયભેગી થઈ ગયેલી જાતિ ઉભી રહેશે કયાં જઈને ? આ જડ ગંભીર મહા નગરવન ભાગી ગયે અનેક વર્ષોથી જે એક વૃદ્ધ બ્રહ્મરાક્ષસ અહીં ગુપ્તવાસ કરે છે તે પણ એકાએક ઘરબાર વગરને થઈ પડશે.
બહુ દિવસથી એમણે ઘર બાંધ્યું નથી, એ અભ્યાસ એમને છે પણ નહિ, એમના આગળપડતા વિચારકે તે એમાં ગર્વ માને છે. જે કેઈ વાત સંબંધે તેઓ કાગળ ઉપર પિતાની કલમની પૂંછડી હલાવે તે સાચીજ; એની સામે કેઈથી વાંધો ઉઠાવાય નહિ. ખરેખર, અતિ પ્રાચીનકાળે મૂળ પુરુષે જે ભીંત ઉપર વાસ્તુ કરેલું, એ ભીંત એમનાથી છોડાયજ નહિકાળે કરીને અવસ્થામાં અનેક ફેરફાર થયા છે, અને નવી સગવડો અગવડ આવી છે પણ એ સૌને તાણું લાવી-જીવતાને ને આને, સગવડને ને અગવડને જોરથી તાણું લાવી–પૂર્વજોએ બાંધેલી એ ભીંતમાં ચણી દીધી છે. અગવડને ખાતર એ કદી સ્પર્ધાબળે ઉભા થઈનવું ઘર બાંધે છે કે જૂનું સમારે છે એવી ગ૫ મારવા તે એમને મિત્ર કે શત્રુ પણ હિંમત કરતે નથી. ઘરના છાપરામાં બાકેફ પડે ને તેમાં થઈ વખતે ઘરમાં તાપ આવે તે કદાચ ઉપર વડ હેાય તે એની ડાળીથી છાયા થાય, ને કાળે કરીને માટી ભરાય તે કાણુ વખતે સહેજ નાનું થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com