________________
રસ્તા તે રસ્તાનું ભાથુ
પહે
શાળાને બારણે બેસીને તેમને રાજકીય ડહાપણનું શિક્ષણ આપવાનું દિલ થતું નથી. આપણે કહેવાની વાત તે જૂની છે ને તે સાંભળીને માની લેવામાં આવશે કે, આપણે બીકના માર્યા ખેલીએ છીએ. પણ સત્ય જૂનું, તાય સત્ય; એને ખાટુ' માનીએ તા પણ તે સત્યજ, એ વાત આ છેઃ રાોચ મૂળ ક્ષમા । સાથે બીજી પણ વાત છેઃ રક્ષા બળવાનનું માત્ર ભૂષણુ જ છે એમ નથી. અમુક પ્રસંગે બળવાનનું બ્રહ્માસ્ત્ર પણ ક્ષમાજ છે. પણ જ્યારે આપણે મળવાનના દળમાં નથી, ત્યારે આ સાત્ત્વિક ઉપદેશનું વધારે વિવેચન કરવામાં આપણી શે।ભા પણ નહિ.
રાગ તે બન્ને પક્ષને લાગુ પડયા છે અને બન્ને પક્ષમાં પરસ્પરને જાણવા સમજવાના સબધ છેક ચાલ્યા ગયેા છે. એક બાજુએ પ્રજાની વેદનાની અવગણના કરીને સત્તાએ પ્રચડ રૂપ ધારણ કર્યું છે; ત્યારે બીજી બાજુએ દુબળ, પેાતાના નિરાશ મનેારથ સફળ કરવાના કશે! રસ્તા ન રહેતાં, ધીરે ધીરે મરણને રસ્તે ચાલે છે. એવી પરિસ્થિતિમાં નિકાલ કઇ સહેલા નથી. કારણ કે બે પક્ષના ઝઘડામાં એક પક્ષ તરફ ઉભા રહીને જ વિચાર કરવાનું આપણા હાથમાં છે. જાતે હલેસુ પકડી બહાર નીકળવાના પ્રયત્ન કરીશુ-માછી મદદ કરશે તે ઠીક છે, અને નહિ કરે તેપણ જાતે પ્રયત્ન કરવાજ જોઇશે, કારણ કે જ્યારે ડૂબવા બેઠા હોઈએ ત્યારે ખીજાને ગાળા દઈ સતાષ પકડવાથી ઉદ્ધાર થાય નહિ.
આવે દુઃખને દહાડે સત્યને ચૂપચાપ દાખી રાખીએ તે પ્રલયક્ષેત્રમાં બેઠા છતાં છોકરાંની રમત કરવા જેવું થાય. આપણે જણાવી દેવા તૈયાર થઈ ગયા છીએ કે, આ બધાં કામ તેા બે-ચાર વડેલા છેાકરાઓનાં મગજના વિકારનું પરિણામ છે. પરંતુ હું તે। માનું છું કે, એ પ્રકારના ખાલી આશ્વાસનથી કોા લાભ થવાના નથી. સૌથી પ્રથમ તા એમ ગમે તે પ્રકારે ખેલવાથી આપણે સરકારને એની રાજનીતિમાંથી રજમાત્ર પણ પાછી વાળી શકીશું નહિ. બીજી દેશની આજકાલની અવસ્થામાં ક્યાં શું અને છે તે નક્કી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com