________________
છole
१९-राजभक्ति
એક હતે રાજપુત્ર. રાજ્યના પ્રધાનના જેટલા પુત્ર તે બધા તેની ચારે બાજુ વાડ કરી તેમાં તેને ઘેરી ઉભાકેઈની શક્તિ નહિ કે એમાં છીડું શોધી પેસી શકે. તેય વખતે છીંડું રહી ગયું હોય તે સાચવવા કેટવાળને પુત્ર એની ચોકી કરતે ઉભે–એને સિરપાવ મળ્યો. ત્યાર પછી ? ત્યાર પછી પુષ્કળ દારૂખાનું ફેકી રાજપુત્ર વહાણે ચઢી ચાલતે થયે-અને મારી વાર્તા પૂરી થઈ ગઈ.
છે શું? આ તે માત્ર વાતજ, રાજ્ય અને રાજ્યપુત્રને આ બહુ મેં સંબંધ જેટલે દૂર, એટલે એ છે, એટલે નિરર્થક બની શકે એટલે બ. સમસ્ત દેશ ફરી ફરીને, દેશને જેટલો ઓછ ઓળખી શકાય-દેશની સાથે જેટલો એ છે યોગ કરી શકાય, તેટલે બહુ બહુ ખર્ચ કરીને, બહુ બહુ ચતુરાઈ વાપરીને, બહુ બહુ ડોળ કરીને કરી લીધો.
બેશક, રાજકારભારીઓ એમાં કંઈક પિલીસી, કંઈક પ્રજન માને છે–નહિ તે આટલું નકામું ખર્ચ કરે કેમ? વાતમાં આવે છે કે, રાજપુત્ર કેઈ ઉંઘતી રાજકન્યાને જગાડવા સાત સમુદ્ર તેર નદી ઓળંગીને ગયે હતે. આપણે રાજ પુત્ર પણું, લાગે છે કે, ઉંઘતી રાજભક્તિને જગાડવાને મુસાફરીએ નીકળ્યો હશે, પણ એમાંથી શી સેનાની કેડી કાઢી?
અનેક ઘટનાથી સાફ જણાય છે કે, આપણા રાજકારભારીઓને સેનાની કઠી કરતાં લેઢાની કેઠી વહાલી લાગે છે! પિતાના પ્રતાપને આડંબર પ્રચંડ વીજળીની પેઠે ઘડીએ ઘડીએ આપણી આંખ સામે તે ઝગઝગાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com