________________
સફળતાને સહાય
૨૫
તે કહું છું કે, એ તે નિયમ જેવું થઈ ગયું છે અને એ સ્વાભાવિક છે. અને એ પણ સ્વભાવિક છે કે, જે પદાર્થ અતિસૂક્ષમ હોય છે તેની મર્યની વેદનાને, તેની પ્રાણુનાશક ક્ષતિને સ્વતંત્ર રીતે જોવાની, ધ્યાન આપીને જોવાની શક્તિ ઉપરવાળામાં ચગ્ય પરિમાણમાં હોઈ શકે નહિ. જે આપણે હિસાબે મેટું, તે તેમને તુચ્છજ લાગે. આપણી ભાષા, આપણું સાહિત્ય, આપણું બંગાળના ભાગવિભાગે, આપણું મ્યુનિસિપાલીટીઓ, આપણી આ સામાન્ય યુનિ. વર્સિટી, એ બધાને માટે ભયની ભાવનાથી અસ્થિર થઈ દેશમાં ગમે એટલી ચીસાચીસ કરી મૂકીએ છીએ, ગમે એટલું આશ્ચર્ય પામીએ છીએ, પણ એટલું એટલું કર્યું મનમાનતું ફળ કેમ મળતું નથી ? કારણ કે આપણે ભૂલી જઈએ છીએ કે, અંગ્રેજ આપણું ઉપર છે, આપણી અંદર નથી. તે જે સ્થાને ઉભે છે, તે સ્થાને આપણે જે પહોંચી શકીએ, તે આપણે દેખી શકીએ કે આપણે કેટલે દૂર પડ્યા છીએ, આપણે કેટલા નાના દેખાઈએ છીએ.
આપણે એટલા નાના દેખાઈએ છીએ, માટે તે કર્ઝન સાહેબ-જાણે સહજ વાત હોય એમ બેલ્યા હતા કે, તમે પિતાને શાહીવાદી તંત્રની અંદર એકાકાર થવામાં કેમ ગૌરવ માની શકતા નથી? સર્વનાશ! આપણા પ્રત્યે આ તે કે વ્યવહાર ! એ કેવારે જાણે પ્રણયવાર્તા સંભળાવે છે! એ ઓસ્ટ્રેલિયા ને કેનેડા–જેમને અંગ્રેજ શાહીવાદના આલિંગનમાં લઈ લેવા ચહાય છે, ને તેથી જ જેમના શયનગૃહની બારીઓ નીચે ઉભે રહી એ અંગ્રેજ પ્રણયસંગીત ગાઈ તેને નાદ આકાશભરમાં ભરી કાઢે છે, જેમને માટે ભૂખતરસ વેઠીને પિતાની જેટલી પણ મેંઘી કરવા રાજી થાય છે–તે ઓસ્ટ્રેલિયા ને કેનેડા સાથે આપણી તુલને ! એવી મોટી મોટી વાત કરતાં મોટા લેકને લાજ ના આવે, પણ આપણે તે લાજે મરી જઈએ! ઓસ્ટ્રેલિયા આપણને મારી કાઢે, નાતાલ આપણને કલંકિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com