________________
१६ - सफळतानो सदुपाय
ભારતવષ ઉપર અંગ્રેજના એકછત્ર રાજવથી મુખ્ય કલ્યાણુ એ થયું' કે, ભારતમાંની જુદી જુદી જાતિએ એક થઈ ગઈ. અ ંગ્રેજની ઇચ્છા ન હાય તાય ઐકયસાધનની ક્રિયા પેાતાની મેળેજ ચાલ્યા કરે. નદી જો મનમાં વિચારે કે, દેશના બે ભાગ કરી નાખું. તેય એક દેશની સાથે ખીજા દેશના સ'અ'ધ જોડી આપે, વાણિજ્ય વહન કરે, તીરે તીરે બજાર ઉભાં કરે, જવા-આવવાના માર્ગ ખુલ્લા કર્યાં વિના એને ચાલે નહિ. ઐકયહીન દેશમાં વિદેશી રાજાનું શાસન એમ ચેાગનું સાધન થઇ પડે, વિધાતાના એ મ'ગળ હેતુથી ભારતવર્ષમાં બ્રિટિશ શાસન સ્થપાયુ છે.
જગતના ઇતિહાસમાં સત્ર જોઈ શકાય છે કે, એક પક્ષને દખાવી રાખી બીજા પક્ષનું' ભલે' બહુ લાંખા વખત સુધી કરી શકાય નહિ. ધમ સામજસ્ય-મેળ ઉપર સ્થપાયે છે ને એ સામંજસ્ય નાશ પામ્યે ધમ પણ નાશ પામે; અને धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः । ભારતસામ્રાજ્યથી તે અંગ્રેજ બળવાન થા છે, પણ ભારતને જો અંગ્રેજ મળહીન કરવાની ચેષ્ટા કરે તે એ એક પક્ષની સુવિધા કોઇ રીતે બહુ લાંખે કાળ સ્થાયી રહી શકશે નહિં. તે પેાતાના વિનાશ પેાતાની મેળેજ કરી દેશે. નિરસ્ર, નિઃસત્વ, નિરન્ન ભારતની દુખળતા જ અંગ્રેજ સામ્રાજ્યના વિનાશ કરી દેશે.
પણ રાષ્ટ્રનીતિને ઉદાર હૃદયે જોવાની શક્તિ મહુ થાડા લેાકમાં હોય છે. ખાસ કરીને લેાલ જ્યારે વિશેષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com