________________
૨૦૦
ભારતધામ
નથી. એનું કારણ એ કે, જુદા થવાને કારણે કેઈને લાભ નુકસાન નથી-અંગ્રેજના રચેલા સ્વતંત્ર કાયદાને આશ્રય લેવામાં વિશેષ બાધ નથી. આથી આજ હિંદુસમાજ કેવળ માત્ર ત્યાગ કરી શકે. માત્ર ત્યાગ કરવાની શક્તિ બળરક્ષાનેપ્રાણુરક્ષાને ઉપાય નથી.
દાંત આવે છે, ત્યારે બાળક વેદનાથી વ્યાકુળ થાય છે; પણ જયારે તે આવી રહે, ત્યારે મેં એજ દાંતનું રક્ષણ કરવા તૈયાર રહે છે. દાંત આવતાં થયેલી વેદનાને યાદ કરી એ સો દાંતને વિદાય દેવાની શરીર તૈયારી કરે, તે કહીશું કે એની સ્થિતિ સારી નથી, શરીર શક્તિહીન થયું છે.
એ પ્રમાણે કોઈ પ્રકારે નવી સમૃદ્ધિને પિતાની કરી લેવાની શક્તિ સમાજમાં બિલકુલ ન રહે, તેને ત્યાગ કરીને નિરુપાયભાવે બેસી રહે એ સમાજ જીવતે હેવાનું લક્ષણ નથી. વળી તેને ત્યાગ કરવાને માટે અંગ્રેજના કાયદાની સહાયતા લેવી એ તે સામાજિક આત્મહત્યાને ઉપાય.
- જ્યાં સમાજ પિતાના ટુકડા કરે ને એ ટુકડા બહાર ફેંકી દે, ત્યાં એ પિતાને જ ના કરી દે, એટલું જ નહિ પણ ઘરની સામે જ એક વિધી દળ ઉભું કરે. ધીરેધીરે જેમજેમ એ વિરોધી પક્ષ માટે થતું જાય છે, તેમ તેમ હિંદુસમાજ તેમનાથી ઘેરાતે જાય છે. કેવળ ખાવાનું જ હેય, તે તે નક્કી આમ દુશ્ચિન્તાનું કારણ છે. પ્રાચીનકાળે આપણી આ દશા નહોતી. આપણે ખેતા નહતા. આપણે
વ્યવસ્થાબદ્ધ સમસ્તની રક્ષા કરતા હતા, એજ આપણું વિશેષ––એજ આપણું બળ હતું.
માત્ર એટલું જ નહિ, કઈ કઈ સામાજિક પ્રથાને અનિષ્ટકર માનીને, આપણે અંગ્રેજના કાયદાને ઘુસાડી દીધે છે, એ કેઈથી અજાણ્યું નથી. જે દિવસે પરિવારનાં સંતાનેની વ્યવસ્થા કરવા પિલીસને બેલાવવી પડે, તે દિવસે પરિ. વારરક્ષાની ચેષ્ટા કેવી? તે દિવસે તે વનવાસ જ ભલે.
મુસલમાન સમાજ આપણું શેરીમાં જ છે અને ખ્રિસ્તી સમાજ આપણું સમાજની ભીંત ઉપર જળના ધોધની પેઠે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com