________________
ધણા વિશાળઃ એના ચાદ તે મહાન ભાગ. અકેક પૂર્વ એટલું જ્ઞાનવાળું કે તેની સરખામણી ન થાય. એ પૂર્વ લખ્યાં લખાય નહિ. ફક્ત આત્માની શક્તિ ( લબ્ધિ ) થીજ શીખાય. કોઇ પૂછશે કે એમ છતાં લખવું હોય તા કાંઈક તે પ્રમાણુ બતાવે એટલે ખ્યાલ આવે. અનંતજ્ઞાનને અક્ષરમાં ઉતારવાનું પ્રમાણ તે શું બતાવાય ? એની મુશ્કે લીને ખ્યાલ આપી શકાય. એક ડાથી ડુબે એટલી શાહી ઢાય તે। પહેલું પૂર્વ લખાય. બે હાથી ડુબે એટલી શાહી હાય તા બીજી લખાય. એમ બમણાં બમણાં હાથી કરતાં ચાદમું પૂર્વ લખવા માટે હજારા હાથી જેટલી શાહી જોઈએ, અહા ! એ તેા ધણું જ માઢુ ને ધણું જ મુશ્કેલ ! એવા મોટા ને મુશ્કેલીવાળા ભાગ પણ ભદ્રબાહુ શીખી ગયા. પછી અનુયાગ ને ચલિકા પણ શીખી ગયા. હવે ભદ્રબાહુ રવામી ચૌદ પૂર્વ ધારી કહેવાયા. તેમણે આ મહાન શાસ્ત્રા
ખીજા સારી રીતે સમજી શકે એટલા માટે કેટલાકના સરળ અર્થ લખ્યા. એને નિયુક્તિ કહેવાય છે. એવી નિયુક્તિ દશ સૂત્રા પર રચી.
.
ગુરુએ ભદ્રખાહુ સ્વામીને હવે ખરાખર લાયક જોઈ આચાર્ય પદ આપ્યું. વરાહમિહીર કહે, હું' પણ ધણું ભણ્યા છું. માટે મને આચાર્ય પદ અપાવેા. ભદ્રખાતુ રવામી કહે, એ વાત સાચી પણ તારામાં ગુરુને વિનય ને નમ્રતા કર્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com