________________
શ્રી સિદ્ધસેન દિવાકર
આજથી લગભગ બે હજાર વર્ષ પૂર્વે માળવાની કીર્તિ છએ ખંડમાં વ્યાપી રહી હતી.
ત્યાંના રાજા વિક્રમની હાક દોદિશામાં વાગતી. દુશ્મના તેનું નામ સાંભળીને થરથરતા. જેવા તે શૂરવીર હતા તેવા જ તે વિદ્યારસિક હતા. દેશપરદેશના વિદ્વાનાને તે આશ્રય આપતા. સેકડા પડતા તેના રાજ્યમાં રહી વિદ્યાના ફેલાવા કરી રહ્યા હતા. તેણે અનેક પાઠશાળાએ સ્થાપી હતી. દેશેદેશથી વિદ્યાર્થી એ ત્યાં અભ્યાસ કરવાને આવતા. ઉન્નયિનિ તેના સમયમાં વિદ્યાનું મહાન કેન્દ્ર ગણાતું હતું. સરસ્વતીના અવતારસમા કવિ કાળિદાસ સસાહિત્યકારોમાં મુખ્ય હતા. વળી વેદવિદ્યામાં વિશારદ મંત્રી ધ્રુવર્ષિ વિક્રમાદિત્યના મહાસમથ પુરોહિત હતા. દેવર્ષિ પુરાહિતને સિદ્ધસેન નામે એક યુવાન પુત્ર હતા. તેનુ કપાળ ભવ્ય હતું, મુખ વિદ્યાના પ્રભાવથી દૈદિપ્યમાન હતું. તેની સાથે વાદ કરતાં મેાટા મેાટા ૫'પડતા પણુ હારી ગયા હતા એથી તે દેશદેશાંતરમાં પ્રસિદ્ધ થયા હતા. એક વખત તેને થયું કે દુનિયામાં મારા જેવા કાણુ છે ? અહા ! કાઇ પણ પતિ મારી નજરમાં આવતા નથી. છતાં એક વખત દેશ આખામાં ફરી તે બધાને જીતું અને મારા નામનો ડંકો વગાડું તે જ હું ખરા. આથી તે વિચિત્ર વેશ ધારણ કરી પિંડતાપર દિવિજય કરવા નીકળી પડયા. તેણે પેટે પાટા માંધ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com