________________
૧૬
ગ્રંથમાં તેમણે સંસારઢાવાની સ્તુતિ રચવા માંડી. એક પણ જોડાક્ષર સિવાયની તેમજ પ્રાકૃત કે સંસ્કૃત અનેમાં ગણી શકાય એવી એ અદ્ભુત સ્તુતિના ત્રણ ચરણ પૂરા કર્યો ત્યારે તેમના શ્વાસેાશ્વાસ ગણાવા લાગ્યા. ચેાથા ચરણની એક લીંટી રચીને એટલું બાકી રહેલું કામ સળસંઘને સોંપ્યું. પેાતે જિનેશ્વરદેવનું ધ્યાન ધરી લીધું ને ચાર શરણ અંગીકાર કરતાં કાળધર્મ પામ્યા.
ખરેખર ! હવે તે જ બુદ્વીપના સાર્વભામ પડિત બની ચૂક્યા હતા. તેમના જવાથી કેટલું દુ:ખ થાય !
એ મહાત્માને અમારા પુનઃ પુનઃ વંદન હા.
પ્રભુ મહાવીરની નિર્વાણભૂમિ જળમંદિર પાવાપુરીનું અત્યંત સુંદર ત્રિરંગી ચિત્ર ઉંચા આ પેપરપર છપાઈ અમારા તરફથી બહાર પડયુ છે કિમ્મત ફક્ત મેં આના.
જળમંદિર પાવાપુરીનું ત્રિરંગી ચિત્ર તથા ભાવવાહો કાવ્ય પણ ખીજા સૂચક ચિત્રા સાથે બહાર પડયુ છે. કિસ્મત ક્ત એ આના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com