________________
હદરાબાદથી ગણાતુ શ્રવણબેલગુણ સપનગઢ
હૈદરાબાદથી ગણાતું શ્રમણબેલગુલ સેવનગઢ
૨૦
૨૩
કુદરત અને કળાધામમાં વીસ દિવસ. કેઈપણ જૈન વાંચ્યા વિના કેમ
રહી શકે? જૈન કુમારે પગ રસ્તે ચાલીને બધે સરસામાન જાતે ઉપાડીને ગુજરાતનાં અણખેડયાં ડાંગનાં જંગલે ખેડે છે. સાહસભરી સફર કરતાં સુરગાણ ને શગ થઈ નાશિક પહેચે છે. ત્યાંથી દેલતાબાદ, ઈલુરાની ગુફાઓ તથા અજન્તાની ગુફાઓનાં દર્શન કરે છે. ત્યાંથી મધ્યહિંદ સુધી પહોંચી કારેશ્વર, સિદ્ધવર કૂટને ધારાક્ષેત્રના જળ ધોધના રસપાન કરે છે. આ આખાયે પ્રવાસનું દીલચસ્પ વર્ણન કરતું અને અજન્તા-ઈલુરાની ગુફાઓને વિસ્તૃત પ્રામાણિક હેવાલ આપતું સચિત્ર પુસ્તક બહાર પડી ચૂકયું છે. એનું એક પાનું વાંચવા લેશેકે પુસ્તક પૂરું કર્યા વિના નહિ ચાલે. ઉંચા ફેવરવેટ કાગળ, ૨૦૦ પૃષ્ટ પ્રવાસને નકશે તથા બીજા અગીયાર ચિત્રે; પાકું પુછું ને આર્ટપેપરનું રેપર. કિસ્મત રૂ. દેઢ. સ્ટેજ અલગ. આજેજ મંગાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com