________________
રસ્તામાં વસંતશ્રી પ્રેમની વાતા કરવા લાગી પણ હરિમળે તેના હુંકારમાં જ જવાબ આપ્યા.
જ્યારે વ્હાણું વાચું, ત્યારે વસંતશ્રીએ રિબળને ખરાખર જોચે. આતા કોઈક જુદો જ માણસ, એમ જાણી તેને પ્રાશકા પડયા. પણ વિચાર કરતાં તેને લાગ્યુ' કે હવે નકામા અક્સેસ કરવાથી કાંઇ વળે તેમ નથી. હવે હું પાછી પણ શી રીતે જાઉં ? અને આ માણસના સંબધ જોડાયા તેમાં પણ વિધિના કાંઇ ગુમ ભેદ તે જરૂર હશે. માટે હવે તે તેને જ હૃદયના ઈષ્ટદેવ માનું. આમ વિચાર કરી અને ગાંધવ વિવાહથી પરણ્યાં ને વિશાલપુર નગરમાં
જઈ પહોંચ્યાં.
: 3:
રાજકન્યા વસંતશ્રી પેાતાની પાસે એટલું ધન લાવી હતી કે મને રાજસાહેબી ભાગવી શકતાં હતાં. જેમ અગારા ઉપરથી ફુંક મારતાં રાખ ઉડી જાય તેમ હરિઅળના સંસ્કારી આત્માને થયુ હતું. એક જ દિવસમાં મુનિના મેળાપ–વ્રતનું લેવું ને રાજકન્યા સાથે લગ્નથી જોડાવું. એણે હરિમળના છુપાઇ રહેલા સંસ્કારોને જાગ્રત કર્યાં હતા. તેણે વિચાર કર્યાં કે ક્યાં હું નીચ માછી, અને ક્યાં આ રાજકન્યા વસંતશ્રી ! ક્યાં હું નિન ને ક્યાં આ લક્ષ્મી ! ભાગ્યની કૃપાથી. નહિ, નહિ, નાના સરખા નિયમના પાલનથી મને આ સં કાંઇ મળ્યું છે. માટે આ લક્ષ્મીના અને આ તકના ખરાખર લાભ લેવા. તેણે ઉદાર થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com