________________
કુદરત અને કળાધામમાં વીસ દિવસ.
કોઈપણ જૈન ભાઈ વાંચ્યા વિના કેમ
રહી શકે?
જૈન કુમારે પગરસ્તે ચાલીને બધે સરસામાન જાતે ઉપાડીને ગુજરાતનાં અણખેડ્યાં ડાંગના જંગલો ખેડે છે. સાહસભરી સફર કરતાં સુરગાણા ને સપ્તશૃંગ થઈ નાશિક પહોંચે છે. ત્યાંથી દોલતાબાદ, ઇલુરાની ગુફાઓ તથા અજનાની ગુફાઓનાં દર્શન કરે છે. ત્યાંથી મધ્યહિંદ સુધી પહોંચી એકિારેશ્વર, સિદ્ધવરફૂટને ધારાક્ષેત્રના જળ ઘધનાં રસપાન કરે છે. આ આખાયે પ્રવાસનું દીલચસ્પ વર્ણન કરતું અને અજન્તા-છલુરાની ગુફાઓને વિસ્તૃત પ્રામાણિક હેવાલ આપતું સચિત્ર પુસ્તક બહાર પડી ચૂક્યું છે. એનું એક પાનું વાંચવા લેશે કે પુસ્તક પૂરું કર્યા વિના નહિ ચાલે. ઉંચા ફેરવેટ કાગળ, ર૦૦ પૃષ્ટ; પ્રવાશને નકશે તથા બીજા અગીયાર ચિત્રો, પાકું પૂંઠું ને આપેપરનું રેપરકિમત રૂ. . પટેજ અલગ. આજેજ મંગાવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com