________________
૨૦
કીથી ઘણી વાતા કહી પણ મામાએ કુંવરને મેલ્યા નહિ. દુદુકરાજ પાટલીપુત્ર જોડે લડવાની હામ ભીડી શકે એમ ન હતા તેથી તેણે સારજીને કહ્યું: તમે કોઈપણ ઉપાયે ભેાજને તેડી લાવેા. સૂરિજીને આ જરાએ ગમ્યું નહિ પશુ તેમણે ત્યાંથી પાટલીપુત્ર ભણી વિહાર કર્યાં, જ્યારે અધે માર્ગે આવ્યા ત્યારે સૂરિજીએ નિર્ણય કર્યો: જે ભાજને તેડી લાવીશ તા ઈંદુકરાજ તેને મારી નાંખશે. નહિ લઈ જઉં તેા રાજા કોપ કરી મને હશે. હવે તા જીવનના આરે ઉભા હું તે શા માટે આ કશી ભામતમાં પડું? એથી તેમણે ત્યાંજ અણુશણ કર્યું ને બધા જીવાને ખમાવી ધ્યાન ધર્યું. નિર્માંળ ધ્યાન ધરતાં ધરતાં તેમણે કાળ કર્યાં.
એમના સ્વર્ગ ગમનના સમાચાર સાંભળી સઘળે શેક છવાઈ રહ્યો.
પાછળથી ભાજરાજે ચડાઈ કરી દુઃકને મારી ગાદી લીધી.
આવા પ્રતાપી આત્માઓની ખાટનું મુલ્ય કોણુ આંકી શકે તેમ છે ?
અપભટ્ટીસૂરિના જીવનની મુખ્ય તિથિએ નીચે પ્રમાણે છે:
જન્મ : વિક્રમ સંવત ૮૦૦, ભાદરવા સુદ ૩ ને રવિવાર. દીક્ષા : આઠ વર્ષની ઉમ્મરે,
આચાર્ય પદ : અગિયાર વર્ષોની ઉમ્મરે,
સ્વર્ગવાસ : ૯૫ વષઁની ઉમ્મરે. વિ. સં. ૮૯૫ ના ભાદરવા સુદ ૮.
નમસ્કાર છે। એ મહાન સૂરિવરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com