________________
આવું કદી જાણી શકે નહિ. તરફ શંકાશીલ થયું. ચતુર
મજી ગયા.
આમરાજાનું મન સૂરિજી સૂરિજી એ તરતજ સ
‘જ્યાં અપ્રીતિ થાય ત્યાં રહેવું નહિ.’ એવા સાધુના ધર્મ જાણી ઉપાશ્રયને દરવાજે એક લૈાક લખ્યા ને ત્યાંથી વિહાર કરી ગયા. એ શ્લાકના અથૅ એવા હતા કે, હે આમરાજા ! તારૂં કલ્યાણુ થાવ. મણિએ રાહઃગિરિને શું કહે છે તે સાંભળેા. હું રાહગિરિ ! તું એમ ન ધારીશ કે મારાથી છુટા પડેલા આ મણ કર્યાં જશે? અમે તે પ્રતિષ્ઠા પામેલા છીએ. માટે કાઈને કાઇ આભૂષણ મનાવવામાં ઉત્સુક રાજવીએ અમને ઉપાડી લેશે. સૂરિજી વિહાર કરતાં ગાડ દેશમાં ગયા. ત્યાંના રાજા ધર્મરાજે જીમ આગ્રહ કરી તેમને ત્યાં રાખ્યા. અહીં ધરાજે સૂરિજી આગળ કબુલ કરોળ્યું કે જ્યાં સુધી આમ રાજા પાતે વિનંતિ કરીને ન લઈ જાય ત્યાં સુધી વિહાર ન કરવા.
આમ રાજાએ વાત જાણી કે ગુરૂજી એક મ્લાક લખી વિહાર કરી ગયા ત્યારે તે ઉપાશ્રયે આવ્યે તે પેલા લેાક વાંચી ખુબ દુ:ખી થયા. ગુરૂજીએ કયાં વિહાર કર્યાં હશે તે જાણવા પ્રયત્ન કરવા લાગ્યા.
એક વખત આમરાજા જંગલમાં ગયા. ત્યાંથી એક કાળા સાપને માઢેથી પકડી કપડામાં વિંટાળી ઘેર લાવ્યેા. સાહિત્યના રસિક હાવાથી તેણે સભાજનાની પરીક્ષા કરવા સમસ્યા કરી કેઃ
શસ્ત્ર, શાસ્ત્ર, કૃષિ, વિદ્યા, ખીજું પણજેથી જીવે. (શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી અને વિદ્યા અથવા મીનુ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com