________________
શ્રી બપ્પભટ્ટી સૂરિ.
“ છ વર્ષના બાળકમાં આટલું શુરાતન ?” શ્રી સિદ્ધસેનસૂરિ માળકની વાત સાંભળી મનમાં જ એાલ્યા. તેમને લાગ્યું કે આ બાળક સામાન્ય નથી. તેનામાં કાંઇક અનેરી શક્તિ છે, જે આ શક્તિને ખીલવવામાં આવે, તે જરૂર માનવસમાજને મહા ઉપયેગી થાય. આથી તેમણે મધુર અવાજે બાળકને પૂછ્યું કે તું અહીં રહીશ? તને અમે સારૂં સારૂં ભણાવીશું. બાળક કહે, “હા, ઘણી ખુશીથી. ખીજા દિવસથી એને ભણાવવા માંડયેા. એની સ્મરણશક્તિ જોઈ સૂરિજી દીંગ થઇ ગયા. દિવસના એક હજાર બ્લેક મુખપાઠ ? આવું તેા કાષ્ઠ વિદ્વાન પણ કરી શકે નહિ.
દીક્ષાને ચાગ્ય ઉંમર થઇ એટલે સિદ્ધસેનસૂરિ વિહાર કરતાં કરતાં પાંચાળ દેશના ડુંખ ગામમાં ગયા. એનાં માતાપિતાને એલાવ્યાં ને બાળકને દીક્ષા આપવાની વાત કરી. માતાપિતાએ રાજી થઈ હા પાડી. પશુ સાથે એક વિનતિ કરી કે અમારૂં નામ રહે એવું તેનું નામ પાડજો, પિતાનું નામ અલ્પ હતું ને માતાનું નામ ભટ્ટી હતું. એટલે સૂરિજીએ તેનું નામ પાડ્યું અપ્પભટ્ટી.’
અપ્પભટ્ટી મહારાજ એક વખત મંદિરમાં ચૈત્ય વંદન કરતા હતા. ત્યાં કાઈ રાજકુમાર આબ્યા ને દહેરાસરમાં લખેલા સંસ્કૃત શ્લાક વાંચવા માંડયા. પ્ ભટ્ટી મહારાજને થયું કે મા કાઇસ'સ્કારી આત્મા લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com