________________
મહામંત્રી ઉદાયન
મારવાડ નામે દેશ છે. સુકા વેરાન જેવા. ન મળે નદી નાળાં, કુદરતની એવી અવકૃપા કે પાણીનું ત્યાં ખૂબ દુઃખ. પૈસા કરતાં પાણી માંધું.
અહીંના એક ગામમાં ગરીબ વાણી રહે. તેનું નામ ઉદ્યાયન, તેને થયા વિચાર. અહિંયા નથી કામ કાજ, અહિંયા નથી કમાઈ. અહિં બેઠાં લાખ મળવાના નથી ને લખેસરી થવાના નથી. માટે ચાલ જીવ, - ર્ણાવતી માટુ' શહેર છે. ધંધા રાજગાર ધણાં છે. માટે જઇએ ત્યાં. સીતા પાંસરા હશે તેા કમાશુ ખુબ. ♦ સ ંપત હાય તા ઘર ભલા નીકર ભલા પરદેશ. ’
ઉદાયન તા. બીજે દી નીખ્યા. પહેરેલાં કપડાંભેર. ધરમાં નિર્ડ ટંક કે ધરમાં નહિ ખીસ્સા. ન મળે સરસામાન કે ન મળે પૈસા ટકા, બીજું કંઇ લેવાનું હતું નહિ. જુનું એક ધાતીયુ લીધુ, ખીજે લીધા દારીલેાટા.
ચાહ્યા ચાલ્યા જાય છે. એક ગામથી બીજે ગામ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com