________________
ભરત બાહુબલિ રીસ વ્યાપી. નસે નસે ઝેર વ્યાખ્યું. બબ્બે વખત હાર ! ગજમ થ.
ભરત રાજા ભાન ભૂલ્ય. વિચાર કર્યો. બાહુબલિને મારી નાખું.
તરત મેટે દંડ લીધે. જમ્બર રીતે દાંત પીરસ્યા. કડાક કલાક કચ કચાવ્યા. ચક્કર ચકર દંડ ફેર. આગળ ફેર પાછળ ફેરવ્ય. સણણ સગુણ વામાં વીંઝ. જેર કરી ફટકે માર્યો. બરાબર માથા ઉપર. બાહુબલિ બેસી ગયે. ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયે. જે તે તે આ ઘાથી મરી જાય.
બાહુબલિની કળ વળી. ફડાક લઈને ઉ. બહામણી એવી ડાંગ લીધી. આકાશમાં ભમાવી ને માથા ઉપર લગાવી. સજજડ એને સપાટો. ભરત તો મેંય ભેગો થઈ ગયે. તમ્મર આવ્યાં. લાલ પીળાં દેખાવા લાગ્યા, દુનિઓ ઉંધી છતી દેખાવા લાગી.
મરણતેલ માર ને શરમને ભાર. ભરત દુખે અર્થે થઈ ગયું. તેણે ચક્ર હાથમાં લીધું. બાહુબલિને વીંધી નાખવા. બાહુબલિ પાસે ચક્ર નહિં.
યુદ્ધમાં એક નિયમ છે. બન્નેની પાસે હોય તેજ હથિયાર વપરાય. ભરતે નિયમ તોડ. ધર્મ અધર્મ ભૂલી ગયે. ચક્ર છોડયું. સર સર કરતું આવ્યું. પણ બાહુબલિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com