________________
મહામ`ત્રી ઉદાયન
ઉદાયન કહે, મારાથી એ ન લેવાય. તમે એના માલિક. મને એ ન ખપે.
લાછી કહે, હું તને કહું છું. તું તારે રાખ. તને હું આપુ છું. તું તે મારા ઢીકરા જેવા.
ઉદાયને તે ધન લીધું ને જિનેશ્વરનું મદિર બંધાવ્યું. અદ્ભૂત એવી કારીગરી. લોકા જોઇને તાજુબ થાય. ઉદાયનની તે વાહવાહ થઈ.
દેશેદેશ સમાચાર પહોંચ્યા. લૉકા કહેવા લાગ્યા. ઉદાચન બહુ ધિ છે. ઉદાયન બહુ પ્રમાણિક. ધન્ય છે એને કે ધનના મેાહ રાખ્યા નહિ. સારા રસ્તે ધન વાર્યું.
ધણા દહાડા થઈ ગયા ને ભલી લાછી ગુજરી ગઈ. ઉદાયનને ખુબ શેશક થયા. ઉદાયન ખુબ રડયા. પણ રડવાથી શું વળે ? લાછી પાછળ દાન કર્યું. લાછી પાછળ પુણ્ય કર્યું. ન્યાતવરો કર્યો નહિ. ધર્માદાના કામમાં પૈસા ખરચ્યા.
ઉદાયનને હવે વિચાર આÀાઃ કર્ણાવતીમાં કીર્તિ મળશે. કર્ણાવતીમાં પૈસા મળશે. પૈસેાટકા પુષ્કળ છે. એની બહુ જરૂર નથી. મારે તા કરવી છે. જૈન ધર્મોની સેવા. જ્યારે એ ધને દીપાવું ત્યારે જીવ્યું સફળ. ધર્મ વિનાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com