________________
અર્જુનમાળી
चत्तारि सरणं पवज्जामि । अरिहंते सरणं पवज्जामि । सिद्ध सरणं पवजामि । साहू सरणं पवन्जामि । केवलिं पनत्तं धम्म सरणं पवज्जामि ।
હું ચારનું શરણ અંગીકાર કરું છું. અરિહંતનું શરણ અંગીકાર કરું છું સિદ્ધનું શરણ અંગીકાર કરું છું સાધુનું શરણું અંગીકાર કરું છું. કેવળી (સર્વ જાણનારસવૈજ્ઞ) ભગવાને કહેલા ધર્મનું શરણ અંગીકાર કરું છું.
એ જગતના સઘળા છો! તમારી તરફ કરેલા અપરાધની ક્ષમા માગું છું. તમે કરેલા અપરાધની તમને ક્ષમા છે.
પછી પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવા લાગ્યા. અહા ! તે વખતને સુદર્શનને ભાવ! ભલાભલા ક્રોધીની પણ શી તાકાત કે તેના તરફ ક્રોધ કરી શકે ? અને ખરેખર તેમ જ થયું.
અજુન ગદા લઈ તેમની તરફ ધસ્યા. લેકે હાહાકાર કરવા લાગ્યા. પણ આશ્ચર્ય!! પાસે આવતાં અર્જુનની ગદા થંભી ગઈ. તે ભેંય પર પટકાઈ પડયો. તેની અંદર રહેલે ચક્ષ સુદર્શનની પવિત્રતાથી પલાયન કરી ગયો.
સુદર્શને સારવાર કરવા માંડી. થોડીવારે અને આ વેળી. આળસ મરડીને તે બેઠે થયો. પૂછવા લાગે ભાઈ? આપ કેણ છે? અહિં કેમ બેઠા છે? સુદર્શન સમજ્યા કે અજુનમાળીનું ગાંડપણ ચાલ્યું ગયું છે. તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com