________________
આ પુસ્તક લખવામાં, શ્રી જન આત્માનંદ સભા, ભાવનગર, શ્રી જૈનધમપ્રસારક સભા, ભાવનગર, ધ્રાંગધ્રા જૈન પુસ્તકાલય, પાયચંદ ગચ્છના ઉપાશ્રયને ભંડાર (ધ્રાંગધ્રા), શ્રીદેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ પુસ્તક ભંડાર (પાલીતાણુ), બાર્ટન લાઈબ્રેરી (ભાવનગર) અને અંધેરીના વિદ્યારસિક શેઠ કલ્યાણજી કરમશીનાં પુસ્તકાલયનાં કેટલાંક પુસ્તકે મને ઉપયુક્ત થયેલ છે
વસ્તુસ્થિતિની બરાબર જાણ માટે, દાકતર સાહેબને ગ્રંથ તેમજ લેખ પિતાની સમીપ રાખી, આ પુસ્તક વાંચે એવી મારી વાચકને નમ્ર સૂચના છે.
ધ્રાંગધ્રા તા. ૨૭-૩-૩૬ )
(
વિજયેન્દ્રસૂરિ
ધર્મ સંવત્ ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com