________________
కా
श्वेत
લેખકે શ્વેત' ના અથ ચેતાવ સંકલાય કરવામાં આવતા હાય તા' એમ જે કહ્યું છે તેના કઈ અર્થ જ નથી. એ પછી, તેઓ શ્વેતામ્બર–દિગમ્બરના પ્રશ્ન લાવ્યા છે એ ઉપરથી, તેમના ઉદ્દેશ શ્વેતામ્બર સપ્રદાય' એવા કરવાના લાગે છે; પણ એ અર્થ જ થઈ શકતો ન હોવાથી, તેમને એ ઉદ્દેશ સરી શકતા નથી. ‘શ્વેતામ્બર’ માટે ‘શ્વેતપટ્ટ' કે એવા શબ્દો એઈએ. દિગમ્બર સ ંપ્રદાયનું અસ્તિત્વજ આ મહાગિરિજીના સમયમાં ન હતુ. લેખકે તે પણ આ વાત માન્ય રાખી છે. આમ છતાં, ‘શ્વેત' સંબધી પેાતાનાં મ`તન્યને અગે, તેમણે શ્વેતામ્બર–દિગમ્બરના પ્રશ્ન કેમ ઉપસ્થિત કર્યો છે એ સમજવું જ સુરકેલ થઇ પડે છે. આ મહાગિરિજી માત્ર જિનકલ્પની તુલના કરતા હતા. આ સ`ખ"ધી ચાગ્ય રહસ્ય સમજવા માટે, લેખકને વર્ષો લાગે તેમ છે. વળી આ વાતને દિગમ્બર સપ્રદાયની ઉત્પત્તિ સાથે કંઇ પણ લાગતું વળગતું નથી.
‘શ્વેત' ના અર્થ ‘ સફ્રેત હાથી ' એમ કરવા એ યેાગ્ય નથી. ‘વેત હસ્તિના અર્થ ‘સફેત હાથી' થાય. અશોકના ગિરનારના ૧૩ મા શિલાલેખની નીચે (લેખ પૂરા થયા પછી, તેની નીચે લીટી દોરીને) સ્વેતો પ્તિ એ શબ્દોવાળા પાઠ છે. એ પાઠ આખાને આખા ઉડાડી મૂકીને, લેખકે માત્ર ‘શ્વેત’ શબ્દ ગ્રહણ કર્યાં છે અને તેના પણ તેમણે ખાટા અથ કર્યાં છે.
આ રીતે તેમણે જનતાની આંખે પાટા બાંધ્યા છે. નીચેનાં કેટલાંક Readings થી એ હકીકત વાંચકાના લક્ષમાં આવી શકશેઃ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com