________________
આન’દ-સુધાસિ.
( પર )
સુધા–બિંદુ ૧ ૩.
પાત્ર હાવા જોઇએ? આ બધી વસ્તુઓ જડ છે, એટલુ'જ નહી પણ તે આત્માને કાઈપણ રીતે ઉપયાગી થઈ શકે એવી નથી, મરણુ આવીને ઉભુ હાય તા હીરા કે મેતીને ભડાર એ મરણુ અટકાવી શકતુ નથી, આગ લાગી હાય તે સુવર્ણના ભંડારથી આગ શાંત કરી શકાતી નથી. અપૂર્વ તરસ લાગી હાય મીઠા પાણીના અભાવ હાય અને પાસે ઘુઘવતા મહાસાગરમાં પાણીના મેાજા’ ઉછાળા મારતા હોય તેા હીરાના હાર એ ખારા પાણીને મીઠું બનાવી શકતું નથી, તેા પછી મને સમજ પડતી નથી કે તમે વધારે સેાનાવાળા વધારે ચાંદીવાળાને કે મોટા શ્રીમતને સન્માન આપવાનુ’ કેમ સમજે છે ? પણ તમે જે સન્માન આપે છે, તે સન્માન દુનીયાદારીની રીતે આપેા છે પણ એ સન્માન આપતાં તમે ખુબ યાદ રાખેા કે તમે ખરી વસ્તુને ભુલી જાઓ છે એને અર્થ એ છે કે દશ રૂપીયાની એક મુદ્રિકાને સાચવવા, તમે એક દશહજાર રૂપીયાના સુવર્ણ જડેલા દાબડા રાખો છે, અર્થાત હું કહેવા માંગુ છું કે એ રૂપીયાની વસ્તુ સાચવવા ખારસા રૂપીયા ખર્ચીને પઠાણાની જબરી ફેાજ નિભાવવા જેવું આપણે કરીએ છીએ. મૂળ વસ્તુને આપણે ભુલી જઈએ છીએ અને તેને બદલે ઉપરના દેખાવ ઉપર આપણે માહુ પામીએ છીએ, શ્રીમત માણસને જે સન્મ!ન અપાય છે તે સન્માન પણ આજ પ્રકારનુ` છે, તેના આત્મામાં મેલ રહેલે હાથ, હૃદય ગમે એટલું કાળું હાય, ગમે તેવા પાપા પ્રતિક્રિવસ કર્યે જતા હાય તે પણ જગત તેની દરકાર કરતું નથી અને તેની પાસે પૈસા છે અથવા અધિકાર એટલું જ જોઇને સમાજ તેનાથી માડુ પામે છે, અને તેને બેહદ માન આપે છે, આ બધી મુર્ખાઇ છે. શ્રીમત માણસને આવું સન્માન અપાય છે એ સન્માન જો તે માણસમાં માણુસાઈના કંઈ પણ અશ ન હોય તે તેણે સ્વીકારવુ પણ નજ જોઇએ, કારણ કે તમે એ માણસને જે સન્માન આપેા છે તે શું તેના વ્યક્તિત્વને માટે છે? નહિ, એ સન્માન તમે તેના દ્રવ્યને આપે છે, જો એવા પાસે દ્રવ્ય ન હેાય તે તમે એની સામે પણ ન જુવે.
છે
પુરૂષ માટે કે પેસે ?
શ્રીમંતાઈને લઈને કોઇ માનપાત્ર લેખવા નજ જોઇએ, પણ આજે તા માન પામનાર અને માન આપનાર અને આ પ્રકારની ભૂલે કરી રહ્યા છે. પરંતુ એ ભુલ સુધારીને તમારે સાચુ' સન્માન આપતાં શીખવાની અનિવાર્ય જરૂર છે, જો તમે આવું સાચુ' સન્માન આપતા શીખશે, તે તમે જેને એવુ' સન્માન આપશે, તેનું પશુ હિત થશે અને તમારૂ પણ હિત થશે એ સાચું સન્માન તે આત્માનું સન્માન છે જેના આત્મામાં આત્માનેા વિવેક પ્રગટ થયા છે. તેવાના આત્મા વાસ્તવિક સન્માન લેવાને ચાગ્ય છે, તેને તમે સન્માન આપે એમાં જરા પણ વાંધે નથી, એટલુંજ નહિ, પણ એ રીતે સન્માન આપીને તમારી જાતને પણ ધન્ય બનાવા છે જેના આત્મામાં આવી જાતના વિવેક છે, તેજ આત્માવાળુ શરીર એને તમે ઉત્તમ મનુષ્ય કહી રાકે છે. જો આત્મામાં વિવેક ન હોય તે તમે ખીજી રીતે ગમે એટલા આગળ વધેલા હા, શ્રીમ'ત હેા, દ્રવ્યવાન હા, પણ તમારી એ બધી મહત્તાનકામી છે, મહત્તાની ઉત્તમતા ત્યારેજ છે. જ્યારે આપણા આત્મા સંસ્કાર પમેલે થાય એ સંસ્કાર વગરનું સર્વ કાંઇ નકામું છે . તમે, સંસારમાં રચેલા પચેલા ભલે રહે! પણ છતાં તમારે એ વાત તે વીચારવીજ જોઇએ કે આજે શ્રીમતને જે માત મળી રઘુ' છે તે કેટલે દરજ્જે ચેગ્ય છે ? માન તેને નથી, પણ તેના દ્રવ્યને મળે છે, એ માન સુવણુને છે, સુવર્ણના પાટ તમે દીલ્હીમાં વેચા, આફ્રીકામાં લઇ જઇને વેચે, કિવા ઇગ્લાંડના અજારામાં તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com