________________
આનંદ–સુધાસિંધુ.
(૪૦)
સુધા–બિંદુ ૧ લુ.
થાય છે કે ઈશ્વરની હાજરીમાં મનુષ્ય પાપ કર્મ કરે એ કેવી રીતે ખની શકે ? સાધારણ શકિતવાળા પેાલીસની હાજરીમાં સામાન્ય ગુન્હેગારા પણ ગુન્હા કરી શકતા નથી, તેા ઇશ્વર જેવી સર્વવ્યાપી સત્તા આગળ માણસ ગુન્હા કરે અને ઈશ્વર એગુન્હા થવા દે એ માનવું તે પણ કલ્પનાની બહાર છે. અજારામાં દરેક સ્થળે પેાલીસ થાણાં હોય છે એ થાણાંઓ ઉપર સીપાઇએ નિયમિત હાજર હાય છે અને ગુન્હા ન થાય તે સભાળે છે. એથી એવું બને છે કે ગુન્હા નિર્મૂળ ખનતા નથી પણ તે થાડા જરૂર થાય છે. હવે ઇશ્વર જીવતા જાગતા બેઠે છે, છતાં મનુષ્ય તેની આગળ ગુન્હો કરે તેા ઇશ્વરને જાગેલા માનવા કે ઉંઘતા ? ગેટ ઉપર રહેલા સીપાઈ સાધારણ આંખો વડે મનુષ્યને જુએ છે અને તેમને ગુન્હા કરતાં અટકાવે છે, તે ઇશ્વર કે જેઓ અનત શક્તિના સ્વામિ છે મનુષ્યના હૃદયની વાત પણ તે જાણે છે અને છતાં જો તે મનુષ્યને ગુન્હા કરતાં અટકાવે નહિ તે તેની કિંમત એક સામાન્ય સીપાઇ જેટલી પણ રહેતી નથી.
ઈશ્વરની સત્તા અને ગુન્હા,
ઇશ્વરને સ રકિતમાન સભ્યાપિ અને સજ્ઞ માનીએ અને તેની સત્તા કાયમ છતાં મનુષ્યને પુન્ય પાપ કરવાની સત્તા છે અને તે સત્તાને તે સ્વતંત્રપણે ભાગવે છે એમ માનીએ તે પછી ઈશ્વરનું મહત્વ કાં રહ્યું ? એક સમ્રાટ છે, તેના તાબાના અનેક માંડિલે છે. આ માંડલિકે સમ્રાટના તાબેદાર છે. અને છતાં જે તે પોતે પોતાની મરજી પ્રમાણે કામેા કરતા હાય તે પછી સમ્રાટનું સમ્રાટ પણુ કયાં રહ્યું? વળી કાઇ એમ દલીલ કરશે કે મનુષ્યના હાથે જે સત્કર્મ થાય છે તે ઇશ્વર કરાવે છે અને એ સત્ કના પૂળા પણ ઇશ્ર્વર ભાગવાવે છે પણ માણસ જે પાપ કરે છે તેઇશ્વર કરાવતા નથી ? તેા આ દલીલ પણ વ્યાજબી નથી એકલુ પુન્ય ઈશ્વર કરાવે છે અને તે પાપ કરાવતા નથી એમ માનવું તે પણ બુદ્ધિની બહારની વાત છે ખીજી એ કલ્પના છે કે પાપ પુન્ય બેમાંથી એક પણ વસ્તુ ઇશ્વર કરાવતા નથી પણ આત્મા સ્વતંત્ર રીતે કરે છે અને માત્ર ઇશ્વર તેા શુભાશુભ કર્મોના ફળેાજ આપે છે અને તે પણ મનુષ્યના કલ્યાણને માટેજ આપે છે. હવે આ માન્યતા સાચી છે કે કેમ તે જોઇએ જો કર્મના ફળ ઈશ્વર આપતા હાય તા પછી કર્મની મહત્તા ઉડી જાય છે, સારૂં કામ કરનારને સારા બદલે મળે અને નઠારૂ કામ કરનારને નઠારો ખલા મળે તેથી કર્મોની મહત્તા સમજાય છે, પણ એમ ન થાય અને ઇશ્વરજ પૂળ આપ્યા કરે તેાપછી ક રૂપે જે કઈ કાર્ય થયું તેની મહત્તા શુ? આથી એમ માનવુ પડે છે કે કાઈપણ કાર્યોનું પૂળ ઇશ્વર આપતા નથી પણ કમાંજ પૂળે આપવાની શકિત રહેલી છે. આ બધી ચર્ચા એટલી બધી વિસ્તી છે કે હવે ઉપસ'હાર કરતા પહેલાં તેને સાર કાઢવા જોઈએ એના સાર એ છે કે જેમ સાકર સ્વભાવે મીઠી છે, લીમડા સ્વભાવે કડવા છે, આમલી સ્વભાવે ખાટી છે એ
પ્રમાણે પદાર્થોમાં જેવા પરમાણુ છે તેવાજ પરમાણુ દરેક કર્મોના પશુ છે, અને તે પરમાણુજ ફળરૂપે પરિણમે છે જે દર્શન આત્માને અનાદિ માને છે તે દર્શન સૃષ્ટિને કર્યાં ઈશ્વર છે એમ માની શકે નહી, આત્મા અનાદિ હોય તે તેના જન્મ કર્મ પણ અનાદિ હાવા જોઇએ. અને ઇશ્ર્વરે સૃષ્ટિ રચી એમ ખેલીએ તે તેના અર્થ એ છે કે સૃષ્ટિ અનાદિ નßિ પણ આદિ ઠરે છે, અને આત્મા અનાદિ હોય તે સૃષ્ટિ આદિ હોઈ શકે? હવે સૃષ્ટિ આદિ હાય, તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com