________________
(૨૯૨)
સુધાબિંદુ । છું.
તરૂણાએ એકદમ ઉંછાછળા ઉત્તર આપી દીધા અને લડવાને માટે તલવાર ખેંચી કાઢી! પરંતુ વૃદ્ધોએ પ્રશ્નોના મમ સમજીને તેને વ્યાજખી ઉત્તર વાળ્યા. યુવાનાના વિચારો ક્ષણિક આવેશથી ભરેલા અને અઠરેલપણાવાળા હોય છે. યુવકેામાં આ ખામી છે અને બાળકીની અસંકલ્પવિકલ્પતા તેના અજ્ઞાનને આભારી છે, આથીજ આ પરમ પ્રતાપી જૈનશાસને શ્રાવકેાના લક્ષણમાં વૃદ્ધને અનુસરવું એજ ગુણુ કહ્યો છે. અને તo અથવા તેા ખાળકને અનુસરવું એને ગુણુ માન્યા નથી. અર્થાત્ વૃદ્ધને અનુસરવું એજ શ્રાવકના ગુજુ ઠરે છે. વૃદ્ધ પેાતાના જીવનમાં જે જે અનુભવા મેળવે છે તે કાંઇ અમસ્તા અથવા તા મફત મેળવી લે છે એમ તે માનતાજ નહિ. પગલે પગલે તે ઠાકર ખાય છે, પગલે પગલે તેને ધપ્પા પડે છે ત્યારેજ તેને જ્ઞાન મળે છે. આવી રીતે વૃદ્ધે મેળવેલું જ્ઞાન એ તેની મોટામાં મેટી કિંમત આપીને મેળવેલું જ્ઞાન છે પરંતુ જે તરૂણ વૃદ્ધને અનુસરે છે તે તરૂણને તે એ અપાર જ્ઞાન વગર પૈસેજ મળી જવાનું છે. એ જ્ઞાનને માટે તેને વધારાના એક પણ પૈસા ખરચવાને હાતાજ નથી.
પ્પા પર પાજ પડે.
માન–સુધાસિધુ.
વૃદ્ધાનુસારિત્વ એજ ગુણુ.
રાજાને નવા પ્રધાન જોઇતા હાય તા તે પ્રધાન એવા શેાધે છે કે જે પેાતાની પહેલાંના સમયના પ્રધાનેાની કીર્તિ અને પેાતાના પહેલાંના પ્રધાનાને જાણવાવાળા હાય, સેનાપતિ જોઇતા હાય તે તે પણ એવા શેાધે છે કે જે પહેલાંના સેનાપતિના વૃત્તાંતેને જાણવાવાળાજ હાય. આ સઘળા ઉપરથી વૃદ્ધાનુસારિપણાની મહુત્તાજ સમજાવા પામે છે. વૃદ્ધોની સેવા એટલે વગર પૈસાના અનુભવ, વગર ીનું જ્ઞાન, વગર પીની કાલેજ! વૃદ્ધોના અનુભવ ન શીખીએ તેા પરિણામ એ આવે છે કે પ્પા ઉપર ધપ્પા પડેજ જવાના અને તાલકુ' પણ બેસી જવાનું! આથી સ્પષ્ટ થાય છે કે ભૂતકાળની જે જિંદગી છે તેમાં ખનેલા બનાવા ભવિષ્યમાં ન બને તે માટે જગતમાં ભૂતકાળમાં બનેલા બનાવેા પેાતાનું શુભ ઈચ્છનારાએ ખ્યાલમાં રાખવાજ પડવાના, અને તેથીજ એ ભૂતકાળના બનાવાના ઇતિહાસગ્રંથા રૂપી વૃદ્ધોની તમારે સેવા કરવીજ પડવાની. જે તરૂણ આવા વૃદ્ધોની સેવા કરવા અર્થાત્ તેમને પગલે ચાલવા ના પાડે છે તે તરૂણ બેશક ભૂતકાળના ઇતિહાસ વાંચવાની ના પાડે છે એમજ કહી શકાય.
· અસ’જ્ઞી આત્મા કાણુ ?
વૃદ્ધોની સેવા આ રીતે પરમેયાગી ઠરે છે પરંતુ તે છતાં અહિં યાદ રાખવાનું છે કે આ સેવા માત્ર આ જિૠગીને માટેજ છે. શાસ્ત્રકાર મહારાજાએ તે એમ સ્પષ્ટ રીતે કહે છે કે જે આત્મા ભૂત, ભવિષ્ય અને વર્તમાન જિ'દગીના વિચારો નથી કરતા તેવા આત્મા અસ'ની છે. જે આત્મા ત્રણે જિંદગીના વિચાર નથી કરતા તેવા આત્મા અસંજ્ઞી કહેવાય છે. આથીજ શાસ્ત્રકાર મહારાજાએ જૈનત્વની ગળથુથી પાવી એને બહુજ જરૂરી ગણે છે. જો એ ગળથુથી પાવામાં આવી હાય તે! એ ગળથુથીને પ્રભાવેજ આત્મા પાતાની ત્રણે કાળની જિંદગીની વિચારણા તરફજ અવશ્ય ઠેરવાય છે. આત્મા અનાદિના છે, ક સંચાગ અનાદિના છે અને ભવ પણ અનાદિના છે એ ગળથુથી જો પાવામાં આવી હાય અને તે જો આત્મામાં પચી ગઇ હાય તા તેથી કેવા મહાન્ ફાયદાઓ થાય છે. તે પરમે।પકારી ભગવાન્ શ્રીજિનેશ્વરદેવાના શાસ્ત્રને આધારે હવે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com