________________
આનંદસુધાગ્નિપુ
(૨૮૦) સુધાબિંદુ ૧ લું. ઉપરથી માલમ પડે છે કે પશુપક્ષી જેવા પ્રાણીએ કે જેનામાં વિચારશીલતા અથવા વિવેકને એક અંશ પણુ નથી તેવા પ્રાણીઓમાં શુદ્ધાં ભૂતકાળના સંસ્મરણેા અસ્તિત્વ ધરાવે છે તેા પછી એવાજ ભૂતકાળના સંસ્મરણા મનુષ્યમાં હસ્તિ ધરાવતા હોય એમાં કાંઇપણ આશ્ચય પામવા જેવુ' છેજ નહિ. આ 'બ'ધમાં મનુષ્ય, જાનવર, પશુ ઇત્યાદિ સઘળાં એક કક્ષાએ છે.
પશુઓમાં પણ વિષ્યને વિવેક,
અનિષ્ટ કારણેાને જોઇને પશુએ ડરે છે. અનિષ્ટ કારણેાથી પક્ષીએ પણ ડરે છે અને તેજ પ્રમાણ્ અનિષ્ટ કારણેા જોઈને આપણે પણ ડરીએ છીએ. જાનવરા દુઃખના કારણેાથી દૂર રહે છે. પક્ષીઓ પશુ દુ:ખના કારણેાથી દૂર રહે છે અને તેજ પ્રમાણે આપણે પણ દુ:ખના કારણેાથી દૂર રહીએ છીએ. વળી માણસા જેમ સુખ તરફ પ્રવૃત્તિ કરે છે તેજ પ્રમાણે પશુઓની પણ સુખને માગે પ્રવૃત્તિ ચાલુજ હોય છે. ઉનાળા ચાલતા હોય, પ્રચર્ડ તાપ પડતા હોય, જમીન ધગધગી ઉઠી હાય એ પ્રસગે પશુઓ પશુ ઝાડની છાંયા શોધે છે અને ઝાડના છાંયડામાં એસે છે! એજ પ્રમાણે સખત 'ડી વખતે તે તડકામાં જઇને વિશ્રાંતિ લે છે. વરસાદની ધારાએ વહેતી હૈાય તે વેળાએ તે વરસાદના મારથી નિવૃત્ત થવા માટે એટલાએને આશ્રય લે છે. આ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે પશુપક્ષીઓને પણ તાઢતાપને અંગેનુ દુ:ખ લાગે છે અને તેથી તે દુ:ખમાંથી ખચવાની અને સુખ મેળવવાની પ્રવૃત્તિ કરે છે.
હવે ભવિષ્યકાળના વિચાર કરા. કાર્યપણુ બુદ્ધિશાળી માનુસ એવું કહી શકવાનેા નથી કે પશુપક્ષીઓ પેાતાના ભવિષ્યને માટે વિચાર કરતા નથી. પક્ષીઓ માળા બાંધે છે, ખખેલે શેાધે છે. પાળેલા ન હોય એવા પશુઓ પશુ તેવીજ પ્રવૃત્તિ કરે છે. આ સઘળા ઉપરથી માલમ પડે છે કે તેઓ પણ જિંદગીના ભવિષ્યકાળને વિચાર અવશ્ય કરે છે.
એજ ત્રણ ચિંતા રાખે,
પક્ષીઓની વરસાદ આવ્યા પહેલાંની માળા બાંધવાની પ્રવૃત્તિ, મખેાલે શેાધવાની પ્રવૃત્તિ, કુતરા જેવા પ્રાણીની પણ રહેઠાણુ શેાધી કાઢવાની પ્રવૃત્તિ એ સઘળું તેમના હૃદયમાં થતા ભવિષ્યકાળના ચિંતવનને આભારી છે. જો પશુપક્ષીએમાં ભવિષ્યકાળનું ચિંતવન ન થતું હોત તા પશુપ ́ખીઓ માળા બાંધવાના કાર્યમાં, ખખાલે શેાધવાના કામમાં અથવા એવાજ બીજા કામમાં રોકાવા પામત નહિ. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પશુપ′ખીને પણુ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ એ ત્રણેની ચિંતા હેાય છે! તે પણ એ ચિ'તામાંથી મુક્ત થઈ શકતા નથી. પશુએમાં જે ત્રણ ચિંતા છે તેજ ત્રણ ચિંતા પણ જો મનુષ્ય રાખતા થઇ જાય તેા જરૂર તેનું પણ કામ થઈ જાય.
આપણી ભાષામાં કહેવત છે કે જે “મત્રીસ ઠોકર ખાય છે તે ખત્રીસ લક્ષણા થાય છે ! ’’ આ કહેવતને મર્મ તદન વાસ્તવિક છે તેમાં જરા પણુ અસત્ય નથી. અમુક માથુસ અમુક રસ્તે ગયા હતા અને તેણે અમુક સ્થળે ઠાકર ખાધી હતી તેથી આપણે પણ એ રસ્તે ન જવુ એવું આપણે એલીએ છીએ તે માત્ર અનુભવનું જ પરિણામ છે. આ વસ્તુ તમે બરાબર ધ્યાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com