________________
આનંદ-સુધાસિંધુ.
(૨૬૯)
સુષાબિંદુ ૧ હું. અન્ન તે નથી લેતે તે સાથે શરીરના રૂવાટા દ્વારા જે આહાર લેવાય છે તે આહારને પણ ચૌદમે ગુરુસ્થાનકે ત્યાગ કરવાનો હોય છે. જે આત્મા કવળાહાર છોડતાં પણ ઉચે નીચે થવા માંડે તે આત્માને માહાર પણ છોડ કયે રસ્તે ઈન્ટ ગણાશે એ તેણે વિચારવાની જરૂર છે. સિદ્ધપણામાં માહાર અને કવળાહાર એ બંનેને ત્યાગ કરવાને હેય છે. લોખંડ પણ બરાક ખાય છે! કવળાહારમાં કરોડે કર્મ કરવાનાં હોય છે. કોડે કર્મ
કર્યા સિવાય કવળાહાર થઈ શકતું નથી પરંતુ માહાર કર એ તે સ્વાભાવિક વસ્તુ છે. તેમાહાર એ સ્વાભાવિક રીતે ચાલે છે. કવળાહાર કરવા માટે આત્મા પહેલે ખેરાક જુએ છે જોયા પછી તેને ખાવાની ઈચ્છા કરે છે. ખાવાની ઈચ્છા કર્યા પછી હાથ ઉપાડે છે, ખેરાકને ખાવાને માટે અનુકૂળ બનાવવા તેના ટૂકડા કરે છે, તે પછી તેને મોઢામાં મૂકે છે, ત્યાં મૂકીને પછી તેને ચાવે છે, આ સઘળી ક્રિયા કવળાહારમાં કરવાની હોય છે, આવી કેઈપણ ક્રિયા માહારમાં કરવાની હોતી નથી.
ચૌદમું ગુણસ્થાનક નથી મેળવ્યું એ જીવ પોતે ઈરછા કરતા નથી તે મદ્વારા આહાર કરવાને તત્પર થતો નથી, તે લેમ વડે ખાવાની ચેષ્ટા કરતો નથી, તે માટે તે કઈ ઈરાદાપૂર્વકની રિયા પણ કરતો નથી, પરંતુ તે છતાં આપોઆપ એ આહાર ચાલુજ રહે છે અને તેથી જ તે સ્વાભાવિક આહાર કહેવાય છે. આ માહાર એકલે મનુષ્યનો આત્મા જ ગ્રહણ કરે છે એમ સમજશે નહિ. લેખંડ, લેટું લાકડું, પત્થર, આ સઘળા જડ પદાર્થો છે પરંતુ તે સુદ્ધાં આવા પ્રકારને આહાર કરે છે. જડ વસ્તુઓમાં પણ પુદ્ગલેને સમૂડ પેસે છે. જડ વસ્તુઓ પુદગલેને આ રીતે ગ્રહણ કરે છે એનું નામ તેને પુદગલનો આહારજ છે. ત્યારે જે આહાર સ્થલચર, જલચર, જડ, ચેતન સઘળાને જ વળગેલે હોય છે જે આહારને કેઈ છોડતું નથી એવા આહારને પણ સિદ્ધપણામાં ત્યાગ કરવાનું હોય છે. નક્કરપણાની પ્રાપ્તિ. ચૌદમે ગુણસ્થાનકે પહોંચેલે આત્મા “ગોની” કહેવાય છે તેનું
કારણ પણ આજ છે. જે પુદગલેનો સંબંધ જડવસ્તુઓને પણ છે તે સંબંધ સુધાં ચામે ગુણસ્થાનકે પહોંચ્યા પછી આત્મા રાખતું નથી તેને મન, વચન અને કાયાના સઘળાજ મેગે એટલે ક્રિયાઓ બંધ થાય છે એટલે જ તે આત્મા અયોગી કહેવાય છે. તેરમાં ગુણસ્થાનક સુધી આત્માની દશા પિલી છે. આ શરીર પિલું છે અને તે શરીરની સાથે
ગ કરીને રહેલે આત્મા પણ તેરમા ગુણસ્થાનક સુધી પલેજ રહેવા પામે છે. જ્યારે આત્મા એ તેરમા ગુણસ્થાનકને પણ સર કરીને આગળ વધે છે અને ચૌદમા ગુણસ્થાનકે જઈ પહેચે છે ત્યારે તે નકકરપણાને પ્રાપ્ત કરે છે ત્યાં સુધી તે આત્મા તે નક્કર પણાને પ્રાપ્ત કરી શકતું નથી.
તીર્થકર હોય, કેવળજ્ઞાનવાળો હોય કે ગમે તેવી બીજી શક્તિ મેળવી હોય પરંતુ જ્યાં સુધી આત્માએ ચૌદમા ગુણસ્થાનકની પ્રાપ્તિ નથી કરી ત્યાં સુધી તે આત્મા પલેજ છે. તેરમા ગુણસ્થાનકના છેડા સુધીના જેવો પિલા આત્માવાળા છે પરંતુ જ્યાં આત્મા ચૌદમાગુણસ્થાનકની પ્રાપ્તિ કરે છે કે ત્યાં આત્માને નકરપણું મળે છે. આત્મા જ્યાં પિલે હોય છે ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com