SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૭ ) સુધાર્મિકૢ ૧ હું. હવે બીજી બાજુએ જૈન માનસની તપાસ કરી પાંચવર્ષના જૈન ઠાકરી પણ વીતરાગ શબ્દ તેના સાચા અર્થાંમાં વાપરી શકે છે, અને તેએ પણ વૈરાગ્ય અને વીતરાગના અર્થના મૂળતત્વાને સારી પેઠે જાણે છે. રાત્રિ ભાજન કે ક'દમૂળા ત્યાગ કરવા એ સાઠ વર્ષના અજૈન પુરુષને વસમુ' લાગે છે, સેા વર્ષના યુરેપિયન બુઢ્ઢો દારૂનુ ગ્લાસ લીધા વિના ‘લંડનટાઇમ્સ’ લહેજતથી. વાંચી શકતા નથી છતાં જૈન બાળકને આવી વસ્તુઓનું સ્મરણ પણ થવા પામતું નથી. જૈનખાળક નાનપણુથીજ રાત્રિભાજનના અને કદમૂળના ત્યાગ કરે છે અને તે ત્યાગપણ દેખાદેખીના નથી હતા પરંતુ સમજવાળા-સમજપૂર્વકના હોય છે. આ સાધારણુ માન્યતાની વસ્તુ છે. હવે વર્તનની તપાસ કરેા. જે વન જે રીતભાત પચાસ વર્ષોંના અજૈનમાં નથી દેખી શકતા, તેવી ત્યાગની અદ્ ભુત માત્રા જૈન માળકામાં ષ્ટિગેાચર થાય છે. આવી સ્થિતિ હોવાથી સામાનેા ખ્યાલ કરતી વખતે જગતે પેાતાની સ્થિતિએ સામા માણસને ન જોવા જોઇએ પરંતુ સામા માણસની સ્થિતિમાં મૂકાયા પછી તેવી ભૂલ ના કરવી જોઇએ. તમે બાદશાહ અને ખીરબલની વાત તેા જાણા છે. ખીરખલના ન્યાય કરવા પાંચ ઢેડભાઇ ભેગા થયા અને વિચાર કરે છે તે કહે કે: “બાપરે! પાંચ વીસુ દ'ડ કરીશું તેા તે ખરખલ મરવા પડશે મરવા ! માટે ક'ઇક દયા બતાવવી જોઇએ !” આ ઢડભાઇએ પેાતાને કાંટે ખીરમલને તાળવા ગયા તેમની જેવી મનેાદશા હતી તેવીજ મનેાદશા સીત્તેર વર્ષની ઉંમરે “હું વીતરાગ થયેા નથી તે પછી શું પાંચ વર્ષના જૈન ખાળકને વીતરાગ થવાના હતા !” એવું કહેનારાની મનેાદશા પશુ માની લેજો. બીજાના ન્યાય શી રીતે તાળી શકાય? ખાનદ–સુધાસિંધુ. પાંચ વીસુમાં મેાત આવશે ! બીજાના ન્યાય તેાલતાં પહેલાં ન્યાય એ તેની સ્થિતિમાં પોતે મૂકાવું આવશ્યક છે અને જો આવી રીતે સમાન્ય ષ્ટિ ન આવી શકતી હૈાય તે સોંસારની શાંતિ ખાતર બહેતર છે કે તેણે ન્યાય કરવાનુ છેાડી દેવુ' જોઇએ. જેએ રાતદિવસ વિષયવિચારમાંજ લેાટાએલા અને પરાવાએલા છે, જેને જૈનત્વની સામાન્ય આંખી પણ થવા પામી નથી, તે જૈન ખ઼ાળકાના વિચારાને કદી પણ પારખી શકવાના નથીજ એની ખાતરી રાખો. જૈનશાસ્ત્ર-જૈનતત્વજ્ઞાન-જૈન દર્શીન ત્રિકાલાબાધિત છે અને તે એમ ખાતરીથી જાહેર કરે છે કે જૈનધર્મની ક્રિયાએથી માહુના વિનાશ સ થા થઈ શકે છે. જૈનશાસ્ત્રો મેહુને શી રીતે પલટાવવા અને પછી તેના સમૂળા નાશ કેવી રીતે કરવા તે બતાવે છે. મેાહને પલટાવવાનું પહેલું પગથીયુ' ઉપદેશ છે. ઉપદેશ આપવા અને એ ઉપદેશ ઉપર આત્માને અભિરૂચિ પેદા કરવી એ મે પલટાવવાનું પહેલું પગથીયુ' છે. હવે તમે એવુ' પૂછી શકશેા કે ઉપદેશ ઉપર અભિરૂચિ પેદા કરવી એ પણ એક જાતના માહ છે. અને જો મેહ ત્યાગવા જેવાજ માનેલે છે તેા પછી શાસ્ર ઉપદેશ ઉપર પશુ અભિરૂચિ શા માટે રખાવે છે!” આ પ્રશ્ન દેખાવમાં સારા છે પરંતુ તે મહત્વ વિનાને એટલે સાદી સમજણથી ઉકેલી શકાય તેવા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy