________________
માન–સુધાસિયુ
(૧૩૨)
સુધાબિંદુ ૧ હું. જૅન કરે છે. આ સિવાયના બીજા તેર પાપસ્થાનકા તા સાવ કમજોર છે, અને આ પાંચ આગેવાનાના પરાજયમાં એતે બીચારા સાવ મલહીન મની ાય છે! અને આટલા માટે એ પાંચ પાપસ્થાના સર્વથા પરિત્યાગ રૂપે દરેક સાધુએ પાઁચ મહાવ્રતનું યર્થાથ પાલન કરવાનું હોય છે! એ પાંચ મહાવ્રત એ આત્માના રક્ષણમાં મેટામાં મેાટા કિલ્લા સમાન છે. જેટલા અંશે પંચમહાવ્રતનું' પાલન વધારે કડક એટલા અંશે આત્માનું વધારે જતન ! મહાનુભાવે। આ પંચમહાવતનુ' મહત્વ એટલે ભાગવતી દીક્ષાનું મહત્વ એ વાત તમે ન ભુલશે ! ગમે તેવા ભયકર ભવસાગરથી તારવાનુ` મહાસામર્થ્ય એ દીક્ષામાં
છે.
મૂળ ઉખેડી !!
આ સ્થાને એ પચમહાવ્રતનું` રહસ્ય જરા વિસ્તારથી સમજો ! તમે બંધાય સારી રીતે જાણા છે કે-એક વસ્તુને જો નાશ કરવે! હાય તા સૌથી પહેલાં એ વસ્તુનું મૂળ શેમાં રહેલુ છે એ શેાધી કાઢવું પડે છે. જે વસ્તુમાંથી એ વસ્તુ પેાતાનુ પાષણ મેળવતી હાય એ વસ્તુને ગાતી કાઢવી એ સૌથી પ્રથમનુ' અને સૌથી મહત્વનું કા છે! સમજો કે-એક માણુસને ખાંસીનુ દર્દ થયું. હવે એ માણસ પેાતાને ખાંસી શા કારણથી ચઈ એની તપાસ નથી કરતા, અથવા તેા તપાસ કરીને કારણની ાણુ થવા છતાં એ કારણને દૂર કરવા તૈયાર નથી; અને એક બહુજ હેાશિયાર વૈદ્યની દવા લાવે છે! એક તરફ એ દવા ખાય છે અને બીજી તરફ ભજીયા અને ચેવડા ઉડાવે છે! ભલા એ માણસનું ખાંસીનુ' દ દીપણું નાબુદ થશે ખરૂ કે ? નહિ ! કારણ કે એણે નવુ પાણી આવવાના માર્ગ અધ કર્યો વગરજ જુના પાણીને ઉલેચવાના પ્રયત્ન આદર્યો છે. જો કુવા ખાલી કરવા હાય તે પહેલાં નવું પાણી આવવાના રસ્તા રાકવા જોઇએ ! એજ પ્રમાણે જ્યારે શાસ્ત્રકાર એક તરફ એ ફરમાન કાઢે છે કે કર્મના સચૈાગ એ આત્માના માટે મહાન રોગ સમાન છે. અરે એક પ્રકારના પક્ષાઘાત છે, કે જેના કારણે આત્મા સ્વય સાથે શક્તિહીન અને પાંગળા બની જાય છે, અને બીજી તરફ એજ રાગથી આત્માને મુક્ત કરવા માટે સૌથી પ્રથમ એ રાગ વધવાના મુખ્ય કારણને રાકવાના ઉપદેશ કરે છે અને બીજી તરફથી એ હુયાત રાગને નાબુદ કરવાના પ્રયત્ના સૂચવે છે. નવી ભરતી બંધ થઇ એટલે જીનાના નાશ અવશ્ય થયેાજ જોઇએ! અને આ કર્મ રોગ વધવાના મુખ્ય કારણુરૂપે શાસ્ત્રકારાએ પ્રથમ પાંચ પાપસ્થાનને નિર્દેશ્યા છે. એ પાંચની હયાતીમાં કર્મ મુખ ખુમ જોર કરી શકે છે, અને એ પાંચ ચાલ્યા જાય કે પછી કર્મ નું જોર વધવાનું કારણુજ રહેતું નથી! એ પાંચને ટાળ્યા એટલે પછી બીજા ૧૬ માંના ગમે તે પાપસ્થાનકા ગમે તેટલુ' જોર કરે છતાં આત્માને દબાવવામાં તે નજફાવી શકે, સમજો કે-એક પચમહાવ્રતધારી મુનિની આગળ રાગે પેાતાનું નૃત્ય શરૂ કર્યું... પણ એની અસર એ મુનિરાજ ઉપર શી થવાની ? એણે પૈસેા ટકા કે વાડીલાડીને લાતમારીને ફગાવી દીધી છે! એટલે પછી રાગ નકામેાજ નીવડવાના ! એજ પ્રમાણે દ્વેષ પણ ન કાવી શકે ! કારણ કે ર્હિ ંસા, અસત્યાદિકના સથા ત્યાગ કરવામાં આવ્યે છે! આજ પ્રમાણે બીજા બધાય પાપસ્થાનકમાં સમજવાનું! મહા નુભાવા! તમારે એ યાદ રાખવું' કે-૫'ચમહાવ્રતની રચના એ કોઇ તરંગી માણસને કલ્પનાના વિહાર નથી પણ શુદ્ધ આત્મતત્વની દૃષ્ટિએ, ખૂબ આત્મમથનના અતે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com