________________
છીએ ત્યાંથી કરે છે, શૌર્ય ને પ્રકાશનાં કિરણે ત્યાંથી ફૂટે છે, સાધુતા ને સમતાની શીતળ લહરીઓ ત્યાંથી ફુરે છે. મધુરતાને દિવ્યતાનાં વાયુ વાય છે, પવિત્રતા ને ભવ્યતાનો એ ભર્યો ભંડાર છે. ચેતનભરી શાંતિ ને વીર્યને ત્યાં અમૃતસંગમ છે, યુદ્ધ -ખાનદાન Noble યુદ્ધ અને પરમ શાંતિનાં બ્યુગલો સજોડે ત્યાંથી સંભળાય છે. અનિશ નવનવા યુગનાં, નવનવી પળનાં નવીન પાણી પીને આગળ વધવું, આગળને આગળ પ્રયાણ કરવું એ જનનું આયુષ્ય છે; ને મુક્તિ.....સ્વાતંત્ર્ય એજ જેનું ધ્યેય કે છેલું વિરામસ્થાન છે, તેવા એક વીર પુરૂષ..પછી તેને આદર્શ જૈન કહે કે આદર્શ પુરૂષ કહો.....તેની જીવનલીલાને આ એક નાનકડો ઇતિહાસ છે.
આ ઇતિહાસને નાયક કોઈ પંથ, વાદ, ગ, કે સંપ્રદાયની દિવાલોમાં ગંધાનારો મનુષ્ય-ઘેટો નથી. પરંતુ જન એટલે જીતવું છે જેનો મંત્ર એજ જન! નિબળતાઓ પર “જય' મેળવનારા એ મહાવીરને કૃષ્ણ જ જન હોય ! એજ સાચો જૈન હોઈ શકે કે જેને જગતની ગમે તેવી પ્રચંડ શક્તિ ડરાવી શકે નહિં કે કોઈ પણ સર્વભક્ષી સત્તા પણ જેનાં દોડતાં વીર્યને ખાળી શકવા અસમર્થ નિવડે તે પૂરૂષ ગમે તે જાતિ પાતિમાં
જ હોય, ગમે તે દેશ કે પ્રાંતમાં એ અવતર્યો Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com