________________
આદર્શ જૈન
,
સકો ને મુશ્કેલીઓની હદ આદર્શ “જૈન” માટે ન હોય? મુશ્કેલીઓને હસી જાણે તે સાચે જૈન. વિર્યનાં ધગધગતા સ્તંભે પાસે સંકટ શી બીસાતમાં ? સંકટ એટલે તે સંઘરેલા વીર્યને ફેરવવા માટે કુદરતે બક્ષેલી સુંદર તક, તેથી જ સંકટને જન સ્નેહથી સત્કારે છે, ને પ્રસંગેપાત આમંત્રીને પણ યુદ્ધ કરે છે? યુદ્ધમાં વિજય મળે તે જૈન ગુમાનની ખુમારીમાં નાચે નહિં, પરાજય કે શેકથી, હતાશ થઈ નિરાશાથી રડે નહિ જૈન તે પડે ને તુરત ઉભું થાય, ઉભે થઈ ભાવિ આત્મયુદ્ધની ભૂમિકા સદાય તે ખેડતે રહે? પડવું ને ફરી ફરી ઉઠી દડવું, એ જૈનની સનાતન લહેજત છે. હર્ષ ને શોકઃ તેની હથેલીના રમકડાં માત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Burratagyanbhandar.com