________________
૩૨
આદર્શ જૈન
જૈન દંપતિ-સ્ત્રીપુરૂષનાં દેખીતા ઔદય નીચે પુણ્યભાવનાની નિર્મળ ગંગા વહેતી હોય, પરસ્પરનાં મિલનથી મધુરતા રોમેર ઝરતી હોય, યૌવનની તેજવી શક્તિઓ બન્નેમાં કૂદતી હોય, ને શકિતને કાબુમાં લેવાનો અદભુત સંયમ હેયએવા આદર્શ યુગલ અખંડ તપના અંતે Wil શકિત અને “બુદ્ધિનાં સાગથી તેજસ્વી સંતાનની પ્રાપ્તિ કરી જગતને સમર્પે : દુનિયાને દેવાંશી નર મળે !
જન યૌવનને પવિત્ર ધર્મ માને. ધર્મ જેટલી પવિત્રતાથી યૌવનને જાળવે-ખીલવે! દેડતાં યૌવનને સંયમની લગામથી જોતરી વિશેષ દેડાવે, પણ યૌવનને ઠંડું પડતું જોઈ સંયમની ખેતી મર્યાદામાં મનુષ્યત્વને
વિનાશ ભાળે.
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Burratagyanbhandar.com