________________
આદર્શ જૈન
“અધ્યાત્મ”ની ઠગારી છાયાને સ્થાને સાચા સંયમ ને ચેતનના તણખા ઝરવા દે! વિશ્વનાં ક્ષુદ્ર મેહ ને વિખવાદે બદલે સુધાનું સિંચન બસ ! થવા દે ! થવા દે ! સબુર કર, વીરા ! સબુર કર જરા ! દુનિયાની તું અમર આશા છેઃ ઉભું રહે વીર, હું તને દેરી લઉં? હદયના કાચ પર આસ્તેથી ઉતારી લઉં. હા હા...ઉતારું છું....પણ... પણ, આ તેજ ને પવિત્રતા આગળ કલમનાં ગર્વ ગળી જાય છે? પવિત્રતાના હીમાળા પાસે વિચારોનાં પુગલ ઠરી જાય છે? પ્રિય પુરૂષ ! આદર્શ વીર ! સાચા જન તારા પવિત્ર ઉરમાંથી – હૃદયના પવિત્ર કોણમાંથી આ પીંછીને-કલમને યા યશના આશીર્વાદ આપ ! વીરા !
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com