________________
૧૫
શેધવાને બદલે, મનુષ્યત્વ' કે “જૈનત્વ' ને ભક્ષણ કરી રહેલાં સામાજિક કટુ બંધને અને સડેલી રૂઢીઓને નિમૂળ કરવા બળ પ્રેર્યું છે. તથા : પૂનાથના જ ૪ પિન ન જ થયઃ એ કિવદંતી સાક્ષાત સાબીત કરી બતાવી છે.
અંતમાં ઉત્સાહી લેખક ભાઈ “બંસીનાં સુસ્વર સમાજના કાને પડે અને વર્તમાન સમાજ સાંભળીને એ સૂરે હૃદયના તાર સાથે મિલાવે ! એ ભાવના સાથે લેખકનાં સફળ પ્રયાસ માટે અંતઃકરણપૂર્વક અભિનંદન આપુ છું.
જૈપૂર અસાડ સુદી ૨
દુર્લભજી શ્રી ઝવેરી
અમદાવાદમાં આ પુસ્તક મળવાનું ઠેકાણું –
વાડીલાલ કાકુભાઇ સંઘવી સારંગપુરઃ તળીયાની પોળ.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay.Burratagyanbhandar.com