________________
કાલને આપણો દિવસ ધન્ય છે; આવતી કાલને જૈન-ફાલ સૌરભભર્યો ઉતરે, આવતી કાલને જૈન ધર્મ અનેક પ્રકારનાં તેજેથી ઝળહળી ઉઠે, અને જગતમાં
જૈન ધર્મ' ની પુનઃ ઘરે ઘરે પ્રતિકા થાય; એ દિન ક્યારે ... ... પ્રભુ ... ... કે જૈને ... ... આવા આદર્શ જૈને બને ? કે એનાં સૂર સાંભળાને “આદર્શ જૈન” બનવા તલપે ?
ખળખળ વહેતી કેઈ સરિતાના એકાંત કાંઠે, વસ્તીના વિષમય વાતાવરણથી વેગળા, પ્રાતઃકાલની પવિત્ર પવન લહરીઓ વચ્ચે પ્રકૃતિએ પ્રેમપૂર્વક પાથરેલા હરિયાળા ગાલીચા પર ઉભા રહી મસ્ત ચહેરે મનમોહક મેરલી બજાવતા એ કૃષ્ણચંદ્રમુરલીધરનાં દર્શન, એ વાંચનાર ! હમે કર્યો છે ? એ મોરલીમાં કોણ કોણ મુગ્ધ નથી બન્યું ? પોઢેલા ચૈતન્યને ચેતવતા એ સૂરે આગળ કેણ કોણ નાખ્યું નહિ હોય ? એ “મીઠે નાદ” કેટકેટલી ગોપગોપીઓ, મૃગલા ને સર્પો, પ્રાણીઓ, વૃક્ષો ને ઝાડ, જળ ને જમીનને ડોલાવી રહ્યાં હશે ! એ અપૂર્વ અવસરેનાં હાવા લેવા હું ભાગ્યશાળી થયે નથી, એ કૃષ્ણની મનમોહક મુરલીનાં સૂરે સાંભળવા કે એ મધુરાં દૃશ્યો નજરે નિહાળવા બા બન્યા હેત તે આપણું “બંસી ના એકી અવાજે Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com